Site icon News Continuous Bureau | Mumbai

Singham again OTT release: સિંઘમ અગેન ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Singham again OTT release: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી હવે લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

singham again ott release know when and where to watch ajay devgn film

singham again ott release know when and where to watch ajay devgn film

News Continuous Bureau | Mumbai

Singham again OTT release: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. અજય દેવગણ,કરીના કપૂર,દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર, અક્ષય કુમાર ની આ ફિલ્મ ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી. હવે લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે તેવામાં રોહિત શેટ્ટી ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 OTT release: ભૂલ ભુલૈયા 3 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો કાર્તિક આર્યન ની ફિલ્મ

સિંઘમ અગેન નું ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ સિંઘમ અગેન 27મી ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ  મેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ શકે છે. જો કે, ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.


સિંઘમ અગેન માં અર્જુન કપૂર વિલન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો આ ફિલ્મ માં લોકો એ અર્જુન કપૂર ના અભિનય ના ખુબ વખાણ કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version