Site icon News Continuous Bureau | Mumbai

Pratik Gandhi: હર્ષદ મહેતા નું પાત્ર ભજવી ઘર ઘર માં લોકપ્રિય થનાર પ્રતીક ગાંધી એ યાદ કર્યા તેના સંઘર્ષ ના દિવસો, કપિલ ના શો માં કર્યો ખુલાસો

Pratik Gandhi: 'સ્કેમ 1992'થી લોકપ્રિયતા મેળવનારા પ્રતીક ગાંધીએ 'કપિલ શર્મા શો'માં પોતાના સંઘર્ષના દિવસોની વાત કરી, જે સાંભળી દર્શકોની આંખો ભીની થઈ ગઈ

From Cleaning Water Tanks to OTT Stardom Pratik Gandhi Inspiring Journey

From Cleaning Water Tanks to OTT Stardom Pratik Gandhi Inspiring Journey

News Continuous Bureau | Mumbai

Pratik Gandhi: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’ના તાજેતરના એપિસોડમાં જ્યારે OTTના લોકપ્રિય કલાકારોએ હાજરી આપી, ત્યારે હાસ્ય વચ્ચે સંઘર્ષની વાતોએ પણ ભાવુકતા પેદા કરી. અભિનેતા પ્રતીક ગાંધીએ પોતાના જીવનના એવા દિવસોની વાત કરી કે જ્યારે તેઓએ પેટ ભરવા માટે પાણીની ટાંકી સાફ કરવાની નોકરી પણ કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Radhika Merchant Viral Video: અંબાણી પરિવારમાં સુખ શાંતિ અને તરક્કી માટે નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટનો ખાસ મુહૂર્તમાં કરાવ્યો ગૃહ પ્રવેશ!

ટાંકી સાફ કરવી પડી, ગિફ્ટ વહેંચવા ગયા ઘર-ઘર

પ્રતીકે કપિલ ના શો માં તેના સંઘર્ષ ના દિવસો ને યાદ કરતા જણાવ્યું કે મુંબઈમાં શરૂઆતના દિવસોમાં તેણે ઇવેન્ટ્સમાં હેલ્પર તરીકે કામ કર્યું હતું. તેઓએ ઘર-ઘર જઈને ગિફ્ટ વહેંચવાનું કામ પણ કર્યું હતું. એક સમયે તો તેને પાણીની ટાંકી સાફ કરવાની નોકરી પણ કરવી પડી હતી. જો કોઈ કામદારો ન આવે, તો તે જાતે ટાંકીમાં ઘૂસી સફાઈ કરતો હતો – યંત્રોની મદદથી.


એક્ટિંગમાં આવતાં પહેલાં પ્રતીક એક ઇન્ડસ્ટ્રીયલ ઇજનેર તરીકે કામ કરતો હતો. તેનો અભિનયનો શોખ તેને મંચ પર લાવ્યો અને પછી OTT પર ‘સ્કેમ 1992’ જેવી સિરીઝે તેને ઘર ઘર માં લોકપ્રિય કરી દીધો. હર્ષદ મહેતા તરીકે પ્રતીક ગાંધીનું પાત્ર ‘સ્કેમ 1992’માં એટલું લોકપ્રિય થયું કે OTT પર તેને “OTT ના કિંગ” તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. તેની અભિનય ક્ષમતા અને સંઘર્ષની કહાણી આજે અનેક યુવાનો માટે પ્રેરણા બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version