Site icon

Gadar 3: ફરી પાકિસ્તાન માં તબાહી મચાવશે તારા સિંહ, ગદર 3 ને લઇ ને અનિલ શર્મા એ આપ્યું મોટું અપડેટ

Gadar 3: સની દેઓલ ની ગદર 2 એ બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગદર 2ની જોરદાર સફળતા બાદથી 'ગદર 3'ની વાત કરવામાં આવી રહી છે. હવે અનિલ શર્મા એ ગદર 3 પર મોટું અપડેટ આપ્યું છે.

gadar 3 tara singh will again create havoc in pakistan

gadar 3 tara singh will again create havoc in pakistan

News Continuous Bureau | Mumbai

Gadar 3: સની દેઓલ અમિષા પટેલ સ્ટારર ગદર 2 એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગદર 2 એ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. ગદર 2 બાદ ગદર 3 ને લઈને વાતચીત ચાલી રહી હતી. હવે અનિલ શર્મા એ ગદર 3 પર મોટું અપડેટ આપ્યું છે. ‘ગદર 3’ સત્તાવાર રીતે બની રહી છે. આ સમાચારની પુષ્ટિ દિગ્દર્શક અનિલ શર્માએ કરી છે.

Join Our WhatsApp Community

 

ગદર 3 ની વાર્તા પર ચાલી રહ્યું છે કામ 

મીડિયા રિપોર્ટ મુજબ ઝી સ્ટુડિયોએ ‘ગદર 3’ને લીલી ઝંડી આપી દીધી છે અને પેપરવર્કનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આ વિશે વાત કરતા અનિલ શર્મા એ કહ્યું, ‘હા, તારા સિંહ પાછા ફરશે કારણ કે અમે ગદર 3ના મૂળ વિચાર પર નિર્ણય કર્યો છે. હું હાલમાં ઉત્કર્ષ અને નાના પાટેકર સાથે મારા આગામી દિગ્દર્શન સાહસ માટે શૂટિંગ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં ગદર 3 ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરીશ.’


ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને કહ્યું ‘ફ્રેન્ચાઇઝીની દુનિયાની જેમ, તે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. જો કે આ વખતે દાવ પહેલા કરતા વધારે હશે.’

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં અભિષેક કુમારે ખોલી વિકી- અંકિતા ની પોલ, દંપતી ના ઝગડા વિશે કહી આવી વાત

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version