Site icon

Ganesh Chaturthi 2025: અનંત અંબાણી ‘એન્ટિલિયા ચા રાજા’ને લાવ્યા ઘેર, ટીવી સેલેબ્સે પણ કર્યું બપ્પાનું સ્વાગત, જુઓ વિડીયો

Ganesh Chaturthi 2025: અંબાણી પરિવારની ધૂમધામ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી, અંકિતા, યુવિકા અને અન્ય સેલેબ્સે પણ બપ્પાની સ્થાપના કરી

Ganesh Chaturthi 2025: Anant Ambani Welcomes Antilia Cha Raja, TV Celebs Join Festivities

Ganesh Chaturthi 2025: Anant Ambani Welcomes Antilia Cha Raja, TV Celebs Join Festivities

News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi 2025: મુંબઈમાં ગણેશ ચતુર્થી ની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. અંબાણી પરિવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ઉત્સવ મનાવી રહ્યો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ  એ ‘એન્ટિલિયા ચા રાજા’ને ઘેર લાવ્યા અને પૂજા-અર્ચના બાદ બપ્પાની સ્થાપના કરી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Sunita Ahuja: “સૈયારા કરતા પણ સારી ફિલ્મ કરી રહ્યો છે મારો દીકરો” – દીકરા યશ ની ડેબ્યુ ફિલ્મ ને લઈને સુનીતા આહૂજા એ કહી આવી વાત

અંબાણી પરિવારની ભવ્ય ઉજવણી: ‘એન્ટિલિયા ચા રાજા’નું આગમન

અંબાણી પરિવારના ઘરમાં ગણેશ ચતુર્થીના પર્વે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ‘એન્ટિલિયા’  ને ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. અનંત અને રાધિકા દ્વારા બપ્પાની પૂજા કરવામાં આવી અને તેમને ઘરમાં સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા.


અંકિતા લોખંડે, યુવિકા ચૌધરી, ગુરમીત ચૌધરી અને ભારતી સિંહ સહિત અનેક ટીવી સેલેબ્સે પણ પોતાના ઘરમાં ગણપતિ બપ્પાની સ્થાપના કરી. સોશિયલ મીડિયા પર તેમના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version