Site icon News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi 2025: બિપાશા બાસુની દીકરી દેવીએ પોતાના નાનકડા હાથોથી બનાવી ગણપતિ ની મૂર્તિ, અભિનેત્રી એ શેર કર્યો ક્યૂટ વિડીયો

Ganesh Chaturthi 2025: અભિનેત્રી બિપાશા બાસુ એ તેની દીકરી નો એક ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે બાપ્પા ની મૂર્તિ બનાવતી જોવા મળી રહી છે.

Ganesh Chaturthi 2025: Bipasha Basu’s Daughter Devi Makes Ganpati Idol with Her Own Hands

Ganesh Chaturthi 2025: Bipasha Basu’s Daughter Devi Makes Ganpati Idol with Her Own Hands

News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી ના પાવન અવસરે બોલીવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ એ એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે જેમાં તેની નાનકડી દીકરી દેવી પોતાના નાનકડા હાથોથી ભગવાન ગણેશ ની મૂર્તિ બનાવી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC: હે માં માતાજી! મળી ગઈ દયાભાભી ની માતા, તારક મહેતા ના આ એપિસોડ માં જોવા મળી હતી તેમની ઝલક

દેવીએ બનાવી ગણપતિ બાપ્પા ની મૂર્તિ 

વિડીયો માં દેવી પીળા રંગના કુર્તા અને સલવાર માં જોવા મળે છે, અને તેના વાળ પોનીટેલમાં બંધાયેલા છે. તે માટીથી મૂર્તિ બનાવતી વખતે ખૂબ તલ્લીન અને ફોકસ્ડ દેખાય છે. બિપાશાએ વિડીયોસાથે કેપ્શન લખ્યું: “ગણપતિ બપ્પા મોરયા (Ganpati Bappa Morya)”.


બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર  એ એપ્રિલ 2016માં પરંપરાગત બંગાળી રીતથી લગ્ન કર્યા હતા. દેવીનો જન્મ નવેમ્બર 2022માં થયો હતો.બંને પોતાનાં પારિવારિક જીવનમાં ખૂબ ખુશ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version