Site icon News Continuous Bureau | Mumbai

TMKOC: હે માં માતાજી! મળી ગઈ દયાભાભી ની માતા, તારક મહેતા ના આ એપિસોડ માં જોવા મળી હતી તેમની ઝલક

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ક્યારેય દયાભાભી ની માતા નો ચહેરો જોવા મળ્યો નથી પરંતુ એવું નથી વર્ષ 2010ના એપિસોડ નંબર 394માં દયા ભાભી તેમની માતા સાથે ફોન પર વાત કરતી જોવા મળી હતી.

TMKOC Daya Bhabhi’s Mother Finally Revealed in This Episode of Taarak Mehta Ka Ooltah Chashmah

TMKOC Daya Bhabhi’s Mother Finally Revealed in This Episode of Taarak Mehta Ka Ooltah Chashmah

News Continuous Bureau | Mumbai

TMKOC: લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દર્શકો દયા ભાભી  ની માતા કોણ છે એ જાણવા માટે ઉત્સુક હતા. દયા ભાભી ઘણીવાર ફોન પર તેમની માતા સાથે વાત કરતી જોવા મળતી હતી, પણ ક્યારેય તેમની ઝલક ન જોવા મળી. હવે એ રહસ્ય ખુલ્યું છે. વર્ષ 2010 ના 28 જૂનના એપિસોડ નંબર 394 માં દયા ભાભી તેમની માતા સાથે ફોન પર વાત કરતી જોવા મળી હતી અને એક ઝલક પણ દર્શાવવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Naagin 7 Teaser Released: નાગિન 7 નું ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારથી શરુ થશે એકતા કપૂર ની સિરિયલ

દયા ભાભી ની માતા પહેલીવાર ક્યારે જોવા મળી?

TMKOC 2008માં શરૂ થયો હતો અને દયા ભાભી નું પાત્ર દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. 2010ના એક એપિસોડમાં, દયા ભાભી તેમની માતા સાથે ફોન પર વાત કરતી વખતે, સ્ક્રીન પર તેમની માતાની ઝલક દેખાડવામાં આવી હતી. એ એપિસોડ YouTube પર ઉપલબ્ધ છે અને ફેન્સ માટે એ એક યાદગાર ક્ષણ બની ગઈ છે.

શોમાં વારંવાર દયા ભાભી તેમની માતા સાથે ફોન પર વાત કરતી જોવા મળતી હતી, પણ ક્યારેય સ્પષ્ટ રીતે તેમની માતાને દર્શાવવામાં આવી નહોતી. આ કારણે ફેન્સમાં કૌતૂહલ વધ્યું હતું. હવે જ્યારે એ એપિસોડ ફરીથી ચર્ચામાં આવ્યો છે, ત્યારે એ રહસ્ય પણ ખુલ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version