Site icon News Continuous Bureau | Mumbai

Naagin 7 Teaser Released: નાગિન 7 નું ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારથી શરુ થશે એકતા કપૂર ની સિરિયલ

Naagin 7 Teaser Released: એકતા કપૂર ની 'નાગિન' તેની નવી સીઝન સાથે પરત આવી રહી છે. કલર્સ ટીવી એ સિરિયલ નું ટીઝર રિલીઝ કર્યું છે.

Naagin 7 Teaser Released Ekta Kapoor’s Supernatural Saga Returns, Fans Overjoyed

Naagin 7 Teaser Released Ekta Kapoor’s Supernatural Saga Returns, Fans Overjoyed

News Continuous Bureau | Mumbai

 Naagin 7 Teaser Released: ટીવી જગતનો લોકપ્રિય શો ‘નાગિન’ ફરીથી નવા સીઝન સાથે પરત આવી રહ્યો છે. ‘નાગિન 7’  નું પ્રથમ ટીઝર કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયું છે. એકતા કપૂર દ્વારા નિર્મિત આ શો નું ટીઝર જોઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. એક ફેન લખે છે, “હવે તો મજા આવશે!” જ્યારે બીજાએ કહ્યું, “હું મારી ફેવરિટ સિરીઝને ખૂબ મિસ કરી રહી હતી.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bade Achhe Lagte Hain: બંધ થઇ રહી છે હર્ષદ અને શિવાંગી ની સિરિયલ! જાણો ક્યારે ટેલિકાસ્ટ થશે બડે અચ્છે લગતે હૈ નો છેલ્લો એપિસોડ

એકતા કપૂરે ફેન્સ માટે લખ્યો ખાસ સંદેશો

એકતા કપૂરે ટીઝર રિલીઝ પછી ઇન્સ્ટાગ્રામપર લખ્યું, “મારા બધા નાગિન ફેન્સ માટે, તમે બધા સૌથી વધુ વફાદાર છો અને કદાચ સૌથી વધુ ટ્રોલ પણ કરો છો! તો તમારા માટે લાવ્યા છીએ – નાગિન 7!” આ સંદેશો સાથે એકતા કપૂરે શો માટે ફેન્સનો આભાર માન્યો અને નવા સીઝન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો.


હાલમાં ‘નાગિન 7’ની મુખ્ય નાયિકા કોણ હશે તે અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. જોકે, પ્રિયંકા ચાહર ચૌધરી અને ઈશા મલવીયાના નામ ચર્ચામાં છે. શો 22 નવેમ્બર 2025થી શનિવાર-રવિવાર રાત્રે 8 વાગ્યે કલર્સ ટીવી પર પ્રસારિત થવાનો છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version