Site icon

Gauahar Khan: આટલા વર્ષ ની ઉંમરે બીજી વાર માતા બનવા જઈ રહી છે ગોહર ખાન, વિડીયો શેર કરી કપલ એ આપ્યા સારા સમાચાર

Gauahar Khan: ગોહર ખાને સોશિયલ મીડિયા પર પોતાની બીજી પ્રેગ્નન્સી વિશે માહિતી આપી છે જેને લઈને તેના, ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઇ ગયો છે.

Gauahar Khan announces second pregnancy at 41

Gauahar Khan announces second pregnancy at 41

News Continuous Bureau | Mumbai

Gauahar Khan: ગોહર ખાન જે હંમેશા પોતાના કામ અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે, હવે 41 વર્ષની ઉંમરે બીજી વાર માતા બનવા જઈ રહી છે. ગોહર એ પતિ ઝૈદ દરબાર સાથે મળીને આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી છે.જેને લઈને તેના, ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઇ ગયો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: King update: કિંગ માં દીપિકા પાદુકોણ નહિ પરંતુ આ અભિનેત્રી ની થઇ શકે છે એન્ટ્રી! શુભમન ગિલ સાથે જે ખાસ સંબંધ

ગોહર અને ઝૈદ એ શેર કર્યો વિડીયો 

ગોહર ખાને એક મ્યુઝિકલ વીડિયો દ્વારા પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી છે. આ વીડિયોમાં ગોહર એ  ઈંગ્લીશ સોન્ગ પર ડાન્સ કર્યો અને અંતે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો.વીડિયો શેર કરતી વખતે ગૌહર ખાને તેના કેપ્શનમાં લખ્યું, ‘બિસ્મિલ્લાહ!!’ તમારી પ્રાર્થના અને પ્રેમની જરૂર છે. પ્રેમ ફેલાવો અને દુનિયાને તમારા સૂર પર નાચો. ગાઝા બેબી 2.


ગોહર અને ઝૈદ એ  2020માં લગ્ન કર્યા હતા. તેઓ પહેલેથી જ એક પુત્રના માતા-પિતા છે, જેનું નામ જેહાન  છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version