Site icon News Continuous Bureau | Mumbai

Gauhar Khan: સુનિલ શેટ્ટી નું સી સેક્શન પર બોલવું પડ્યું ભારે, અભિનેત્રી ગોહર ખાને આપી આવી પ્રતિક્રિયા

Gauhar Khan: ગૌહર ખાને પોતાના વ્લોગમાં માતૃત્વના અનુભવ સાથે સી સેક્શન વિશેની ગેરસમજ સામે અવાજ ઉઠાવ્યો છે.

Gauahar Khan Reacts Strongly to Suniel Shetty’s Comment on C-Section Delivery

Gauahar Khan Reacts Strongly to Suniel Shetty’s Comment on C-Section Delivery

News Continuous Bureau | Mumbai

Gauhar Khan: અભિનેત્રી ગૌહર ખાન હાલમાં એક નવા વ્લોગ શો ‘MaaaNoranjan’ દ્વારા ચર્ચામાં છે. તાજેતરમાં તેણે પોતાના શોના પહેલા એપિસોડમાં માતૃત્વના અનુભવ અને પ્રસૂતિ સંબંધિત મુદ્દાઓ પર ખુલાસો કર્યો હતો. ખાસ કરીને તેણે અભિનેતા સુનીલ શેટ્ટી નાસી સેક્શન વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Akash Ambani: મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે આકાશ અંબાણી એ પહેલા જ લઇ લીધા હતા મહાદેવ ના આશીર્વાદ, જુઓ વિડીયો

“સી સેક્શન સરળ વિકલ્પ નથી”: ગૌહર

ગૌહર ખાને કહ્યું કે, “હાલમાં એક જાણીતી હસ્તીએ કહ્યું કે સી સેક્શન સરળ વિકલ્પ છે. હું બૂમો પાડીને પૂછવા માંગું છું કે તમે આવું કેવી રીતે કહી શકો?” તેણે ઉમેર્યું કે નોર્મલ ડિલિવરી અને સી સેક્શન બંનેમાં દુખાવા અને જોખમ હોય છે.ગૌહર ખાને સ્પષ્ટ કહ્યું કે નોર્મલ કે સી સેક્શન ડિલિવરી કરાવવી એ મહિલાના હાથમાં નથી. કેટલીકવાર પરિસ્થિતિ એવી હોય છે કે સી સેક્શન જરૂરી બની જાય છે. તેથી તેને “આસાન વિકલ્પ” કહેવું એ એક મોટો મિથ છે.


સુનીલ શેટ્ટી તાજેતરમાં નાના બન્યા છે. તેની દીકરી અથિયા શેટ્ટી એ નોર્મલ ડિલિવરી દ્વારા પુત્રીને જન્મ આપ્યો. એક ઇન્ટરવ્યૂમાં સુનીલે કહ્યું કે અથિયાએ સી સેક્શનના કમ્ફર્ટને પસંદ ન કર્યો. આ નિવેદન બાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા અને હવે ગૌહર ખાને પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version