Site icon News Continuous Bureau | Mumbai

Gaurav khanna: સેલિબ્રિટી માસ્ટરશેફ માં આવ્યા બાદ ચમક્યું ગૌરવ ખન્ના નું નસીબ,આ બે સિરિયલ માં જોવા મળી શકે છે અભિનેતા

Gaurav khanna: ગૌરવ ખન્ના હાલ સેલિબ્રિટી માસ્ટરશેફ માં જોવા મળી રહ્યો છે રિપોર્ટ મુજબ ગૌરવ આ શો નો વિનર છે હવે ગૌરવ ના હાથ માં બે મોટા પ્રોજેક્ટ આવ્યા હોવાનું કહેવાય છે.

gaurav khanna may come with star plus two show cast in holi celebration

gaurav khanna may come with star plus two show cast in holi celebration

News Continuous Bureau | Mumbai

Gaurav khanna: ગૌરવ ખન્ના હાલ સેલિબ્રિટી માસ્ટરશેફ માં જોવા મળી રહ્યો છે રિપોર્ટ મુજબ ગૌરવ આ શો નો વિનર છે.હવે ગૌરવ ખન્ના એ લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સેલિબ્રિટી માસ્ટરશેફ જીત્યા બાદ, અભિનેતા  ફરીથી સિરિયલોમાં વાપસી કરી રહ્યો છે.જોકે, આ વખતે તે કોઈ પાત્ર ભજવશે નહીં, પરંતુ ‘ઈશ્ક કા રબ રખા’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના કલાકારો હોળી મહાસંગ્રામમાં જોડાઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pinky Roshan Nadaaniyan: રિતિક રોશન ની મમ્મી પિંકી રોશન ને પણ પસંદ ના આવી નાદાનિયા, અભિનેતા ઇબ્રાહિમ અલી ખાન વિશે કરી આવી કોમેન્ટ

ગૌરવ ખન્ના ની ચમકી કિસ્મત 

મીડિયા રિપોર્ટ મુજબ ગૌરવ ખન્ના ‘ઇશ્ક કા રબ રાખ્યા’ અને ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ના કલાકારો સાથે એક નાનકડી ભૂમિકા ભજવતો જોવા મળશે.હોળી મહાસંગમમાં સ્ટાર પ્લસના ઘણા લોકપ્રિય ચહેરાઓ એકબીજાને મળતા અને રંગોના તહેવારની ભવ્ય ઉજવણી કરતા જોવા મળશે.


મીડિયા રિપોર્ટ મુજબ ગૌરવે સેલિબ્રિટી માસ્ટરશેફનો ખિતાબ જીત્યો છે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version