Site icon News Continuous Bureau | Mumbai

Celebrity MasterChef: સેલેબ્રીટી માસ્ટર શેફ નો વિનર બન્યો ગૌરવ ખન્ના, ટ્રોફી સાથે અનુપમા ના અનુજે જીતી અધધ આટલી રોકડ રકમ

Celebrity MasterChef: ગૌરવ ખન્નાએ તેજસ્વી પ્રકાશ અને નિક્કી તંબોલીને હરાવીને સેલિબ્રિટી માસ્ટર શેફ ની ટ્રોફી પોતાને નામ કરી છે.

Gaurav Khanna Wins Celebrity MasterChef India 2025

Gaurav Khanna Wins Celebrity MasterChef India 2025

News Continuous Bureau | Mumbai

Celebrity MasterChef: ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ 27 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયો હતો. આ શોના ફિનાલેમાં માત્ર પાંચ કન્ટેસ્ટન્ટ્સ પહોંચ્યા હતા. ટોપ 5 કન્ટેસ્ટન્ટ્સમાં તેજસ્વી પ્રકાશ, ‘અનુપમા’ સ્ટાર ગૌરવ ખન્ના, નિક્કી તંબોલી, મિસ્ટર ફૈજુ અને રાજીવ અદાતિયા હતા. ફિનાલેમાં ગૌરવ ખન્નાએ તેજસ્વી પ્રકાશ અને નિક્કી તંબોલીને હરાવીને ટ્રોફી જીતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shaan: શું ખરેખર રિયાલિટી શો લોકોને બનાવે છે ઉલ્લુ? લોકપ્રિય ગાયક શાન એ કર્યો ચોંકાવનારો ખુલાસો

ગૌરવ ખન્નાએ જીતી સેલિબ્રિટી માસ્ટરશેફ 2025

ગૌરવ ખન્ના ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ શો નો વિજેતા બન્યો છે. ફિનાલેમાં તેણે જજ સંજીવ કપૂર, રણવીર બ્રાર અને વિકાસ ખન્નાને પોતાની ડિશથી પ્રભાવિત કર્યા. ગૌરવને ટ્રોફી સાથે 20 લાખ રૂપિયાની રોકડ રકમ અને ગોલ્ડન એપ્રન મળ્યું.


ફિનાલેમાં ગૌરવ ખન્ના અને તેજસ્વી પ્રકાશ વચ્ચે કડક ટક્કર જોવા મળી. બંને કન્ટેસ્ટન્ટ્સને શોના મજબૂત સ્પર્ધકો માનવામાં આવતા હતા. ફેન્સ પણ આ બંનેને વિજેતા તરીકે જોતા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version