શાહરૂખ ખાન નહીં પરંતુ આ વ્યક્તિ સાથે કર્યો ગૌરી ખાને જોરદાર ડાન્સ- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો-જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનની પત્ની અને ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાનને (Gauri Khan) કોઈ ઓળખની જરૂર નથી. ગૌરી અવારનવાર સોશિયલ મીડિયા (social media) પર પોતાના કામ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. આ દિવસોમાં ગૌરી મોનાકો (Monaco) માં લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. ત્યાંથી તેની કેટલીક તસવીરો બહાર આવી હતી. હવે એક વાત સામે આવી છે, જેમાં તે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra) સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

ગૌરી ખાન, કરણ જોહર (Karan Johar) , મનીષ મલ્હોત્રા, શ્વેતા બચ્ચન નંદા (Shweta Bachchan Nanda) મોનાકોમાં (Monaco) ઉદ્યોગસાહસિક આયેશા ગ્રોવર અને નિક ના (Entrepreneurs Ayesha Grover and Nick) લગ્નમાં (marriage) હાજરી આપી હતી. આ દરમિયાન મનીષે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં (Instagram story) ગૌરી સાથે ડાન્સ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, મસ્તીનો સમય, ગૌરી તમે ખાસ છો. આમાં ગૌરી સિલ્વર આઉટફિટમાં (silver outfit) ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસ મનીષે પોતે જ ડિઝાઇન  કર્યો છે. જણાવી દઈએ કે મનીષ અને ગૌરી ઘણા સારા મિત્રો (good friends) છે. થોડા સમય પહેલા ગૌરી ખાન ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈવ્સ સીઝન 2 ના (Fabulous Life of Bollywood Wives Season 2) એપિસોડમાં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો: અનુપમાના મેકર્સે કરી સિરિયલ માં મોટી ભૂલ-સોશિયલ મીડિયા પર ઉડ્યો મજાક-જેઠાલાલનું મીમ થયું વાયરલ

શાહરૂખ ખાનની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ (Zero) માં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. કિંગ ખાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘પઠાણ’(Pathan) માં જોવા મળશે. આમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!