Site icon News Continuous Bureau | Mumbai

Gauri Khan: શાહરુખ ખાન ની પત્ની નીકળી પાક્કી વ્યાપારી, તેની આલીશાન પ્રોપર્ટી વેચી કરી અધધ આટલા કરોડ ની કમાણી

Gauri Khan: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન પણ કરોડો ની સમ્પતિ ની માલકીન છે. ગૌરી એક ઈન્ટિરિયર ડિઝાઇનર છે. હવે તેને તેની આલીશાન પ્રોપર્ટી વેચી કરોડો ની કમાણી કરી છે.

Gauri Khan Sells Dadar West Apartment for 11.61 Crores

Gauri Khan Sells Dadar West Apartment for 11.61 Crores

News Continuous Bureau | Mumbai

Gauri Khan: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન એક પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઇનર છે. આ સિવાય ગૌરી એ શાહરુખ ખાન સાથે મળીને તેમનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ પ્રોડક્શન’ શરૂ કર્યું.છે. હવે બીજા સેલેબ્સ ની જેમ ગૌરી પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માં રોકાણ કરતી રહે છે. તાજેતરમાં, શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ પોતાનો એક આલીશાન ફ્લેટ વેચીને કરોડોનો નફો કમાયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama new entry: રાઘવ અને મોહિત બાદ અનુપમા માં થશે વધુ એક અભિનેતા ની એન્ટ્રી,રૂપાલી ગાંગુલી ના શો માં ભજવશે આવી ભૂમિકા

ગૌરી ખાને કર્યો નફો 

મીડિયા રિપોર્ટ મુજબ ગૌરી ખાન એ મુંબઈના દાદર પશ્ચિમમાં સ્થિત પોતાનું રહેણાંક એપાર્ટમેન્ટ 11.61 કરોડમાં વેચી નાખ્યું છે. આ મિલકત કોહિનૂર અલ્ટિસિમો પ્રોજેક્ટમાં આવેલી છે.આ મિલકતનું બિલ્ટ અપ એરિયા 1,985.04 વર્ગ ફૂટ અને કાર્પેટ એરિયા 1,803.94 વર્ગ ફૂટ છે. એમાં બે કાર પાર્કિંગની સુવિધા પણ છે.ગૌરીએ આ મિલકત 2022માં 8.5 કરોડમાં ખરીદી હતી, જે હવે 11.61 કરોડમાં વેચાઈ છે. આ સમગ્ર રિયલ એસ્ટેટ ડીલમાં ગૌરીએ લગભગ 37% (રૂ. 3 કરોડ) નો નફો કર્યો છે.


દાદર પશ્ચિમ મુંબઈનું પ્રાઈમ લોકેશન છે, જ્યાં શિવાજી પાર્ક, પ્રભાદેવી અને માટુંગા જેવા ફેમસ સ્થળો નજીકમાં છે. આ લોકેશનમાં ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ઉત્તમ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version