Site icon News Continuous Bureau | Mumbai

Gauri khan viral video: શાહરુખ ખાન અને પોતાના ધર્મને લઈને ગૌરી ખાન ની આવી હતી પ્રતિક્રિયા, ધર્મ પરિવર્તન પર કિંગ ખાન ની પત્ની એ કહી હતી આવી વાત, જુઓ વિડીયો

Gauri khan viral video: શાહરુખ ખાન અને ગૌરી ખાન ના આંતરધર્મીય લગ્ન છે. શાહરુખ ખાન મુસ્લિમ છે અને ગૌરી ખાન હિન્દૂ છે તેમછતાં તેમના ઘરમાં બધા તહેવાર ઉજવાય છે. હવે ગૌરી ખાન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના અને શાહરુખ ખાન ના ધર્મ તેમજ ધર્મ પરિવર્તન પર વાત કરી રહી છે.

gauri khan shared her feeling about religious conversion in koffee with karan

gauri khan shared her feeling about religious conversion in koffee with karan

News Continuous Bureau | Mumbai

Gauri khan viral video: શાહરુખ ખાન અને ગૌરી ખાન આઇપીએલ ની ફાઇનલ માં જોવા મળ્યા હતા. આ દરમિયાન ગૌરી ખાન શાહરુખ ની સંભાળ લેતી જોવા મળી હતી. આ દરમિયાન ગૌરીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગૌરીએ શાહરૂખ સાથે લગ્ન બાદ ધર્મ બદલવાની વાત કરી હતી.આ ઉપરાંત તેને જણાવ્યું કે તેના બાળકો કયા ધર્મ ને માને છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahid kapoor: શાહિદ કપૂરે મુંબઈ ના આ એરિયા માં ખરીદ્યુ આલીશાન ઘર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

ગૌરી ખાન નો જૂનો વિડીયો 

ગૌરી ખાન નો આ વિડીયો કોફી વિથ કરણ નો છે જેમાં તે રિતિક રોશન ની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન સાથે જોવા મળી હતી. આ દરમિયાન ગૌરી એ કહ્યું હતું કે, ‘આર્યનને શાહરૂખ સાથે ખૂબ જ લગાવ છે, તેથી મને લાગે છે કે તે શાહરૂખના ધર્મનું પાલન કરશે. તે હંમેશા કહે છે કે હું મુસ્લિમ છું. જ્યારે તે મારી માતાને આ કહે છે, ત્યારે તે કહે છે, શું મતલબ છે? તે અસ્વસ્થ નથી પરંતુ તે તેની સાથે વ્યવહાર કરી રહી છે પરંતુ તે સાચું છે.’


પોતાની વાત ને આગળ વધારતા ગૌરી એ કહ્યું હતું કે, ‘આમાં બેલેન્સ છે. હું શાહરૂખના ધર્મનું સન્માન કરું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે હું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જાઉં. હું તેમાં નથી માનતી. મને લાગે છે કે દરેક વ્યક્તિ એક વ્યક્તિ છે અને પોતાના ધર્મનું પાલન કરે છે. પરંતુ, દેખીતી રીતે કોઈ અપમાન ના હોવું જોઈએ જેમ કે શાહરુખ મારા ધર્મ નું અપમાન નથી કરતો.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sudesh Bhosle Amitabh Bachchan અમિતાભ બચ્ચનના અવાજનું જાદુ સિંગર સુદેશ ભોસલેએ ‘જુમ્મા ચુમ્મા’ ગીત અને ૩૫ વર્ષની સફર પર કરી ખાસ વાત
Ranbir Kapoor Reacts Ramayana નિતેશ તિવારીની ‘રામાયણ’ના વીએફએક્સ અને સીજીઆઈની ટીકાઓ પર રણબીર કપૂરે આપી પ્રતિક્રિયા, ફેન્સમાં વધી ઉત્સુકતા
Shivangi Joshi Open Up અભિનેત્રી શિવાંગી જોશીએ ‘ખૈરાત મેં બની ફાઇનલિસ્ટ’ ના ટેગ પર તોડ્યું મૌન, હર્ષદ ચોપરા વિશે કહી આ વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’માં ૧૪ વર્ષ બાદ મિહિર વિરાણી તરીકે આ અભિનેતાનું પુનરાગમન, તુલસી થઈ આશ્ચર્યચકિત
Exit mobile version