Jeet adani wedding: ગૌતમ અદાણી એ શેર કરી પુત્ર જીત ના લગ્ન ની તસવીરો, પોસ્ટ માં માફી માંગતા કહી આવી વાત

Jeet adani wedding: ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ના નાના દીકરી જીત અદાણી ના લગ્ન દિવા સાથે થયા છે હવે ગૌતમ અદાણી એ તેના દીકરા જીત ના લગ્ન ની તસવીરો શેર કરી છે આ સાથે તેમને એક ભાવુક નોટ પણ શેર કરી છે.

by Zalak Parikh
gautam adani share his son wedding pic with emotional note

News Continuous Bureau | Mumbai

Jeet adani wedding: ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ના નાના દીકરી જીત અદાણી ના લગ્ન દિવા સાથે થયા છે. જીત અદાણી એ અમદાવાદમાં હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે કર્યા છે. બંને ના લગ્ન ખાનગી રાખવામાં આવ્યા હતા. હવે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એ તેના દીકરા જીત ના લગ્ન ની તસવીરો શેર કરી છે આ સાથે તેમને એક ભાવુક નોટ પણ શેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Priyanka and Nick: ભાઈ સિદ્ધાર્થ ની સંગીત સેરેમની માં પ્રિયંકા અને નિક એ લગાવી સ્ટેજ પર આગ, અભિનેત્રી નો ડાન્સ વિડીયો થયો વાયરલ

ગૌતમ અદાણી એ પોસ્ટ માંગી માફી 

ગૌતમ અદાણી એ તેમના દીકરા જીત ના લગ્ન ના ફોટા તેમના સોશિયલ મીડિયા પર શેર ર્ક્યા છે. આ સાથે તેમને કેપ્શન માં માફી માંગતી એક નોટ શેર કરી હતી જેમાં તેમને લખ્યું હતું કે,’પરમપિતા પરમેશ્વર ના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારોહ હતો. તેથી, અમારી ઇચ્છા હોવા છતાં, અમે બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માંગુ છું.હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી મારા હૃદયપૂર્વકના પ્રેમ અને આશીર્વાદની માંગ કરું છું.’

 

View this post on Instagram

 

A post shared by Gautam Adani (@gautam.adani)


ગૌતમ અદાણી ના નાના દીકરા જીત અને દિવા ની સગાઈ ગયા વર્ષે 14 માર્ચે થઈ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More