Site icon News Continuous Bureau | Mumbai

Govinda and Sunita: ગોવિંદા અને સુનીતા એ સાથે મળી કર્યું બાપ્પા નું સ્વાગત, છૂટાછેડા ના સમાચાર પર મૌન તોડતા કહી આવી વાત

Govinda and Sunita: ગણેશ ચતુર્થી પર ગોવિંદા અને સુનીતા સાથે જોવા મળ્યા હતા. આ સાથે જ સુનિતા એ તેના છૂટાછેડા ના સમાચાર પર જવાબ આપ્યો હતો

Govinda and Sunita Break Silence on Divorce Rumours During Ganesh Chaturthi Celebration

Govinda and Sunita Break Silence on Divorce Rumours During Ganesh Chaturthi Celebration

News Continuous Bureau | Mumbai

Govinda and Sunita: બોલીવૂડ એક્ટર ગોવિંદા અને તેની પત્ની સુનીતા છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડા ની  અફવાઓને લઈને ચર્ચામાં હતા. ફેન્સમાં પણ ચિંતા જોવા મળી હતી. પરંતુ ગણેશ ચતુર્થી ના પાવન અવસરે બંનેએ સાથે મળીને બપ્પાનું સ્વાગત કર્યું અને છૂટાછેડા ની અફવાઓ પર મૌન તોડ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baahubali: The Epic Teaser Out: ‘બાહુબલી: ધ એપિક’ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રભાસ ની બ્લોકબસ્ટર ફિલ્મ

ઘરમાં બપ્પાનું ભવ્ય સ્વાગત

ગોવિંદા અને સુનીતા મુંબઈમાં પોતાના ઘરમાં ગણપતિ બપ્પાની સ્થાપના માટે સાથે જોવા મળ્યા. બંનેએ ધૂમધામથી પૂજા-અર્ચના કરી અને ફેન્સને શુભેચ્છાઓ આપી. આ પ્રસંગે બંને ખૂબ ખુશ અને શાંતિભર્યા મૂડમાં જોવા મળ્યા.મિડિયા દ્વારા છૂટાછેડા અંગે પૂછવામાં આવતા સુનીતાએ મસ્તીભર્યા અંદાજમાં કહ્યું, “તમે કોન્ટ્રોવર્સી સાંભળવા આવ્યા છો કે બપ્પા ના આશીર્વાદ લેવા?” ગોવિંદાએ પણ બપ્પાના નામનો ઉદ્ઘોષ કર્યો અને કોઈ વિવાદ ન હોવાનો સંકેત આપ્યો.


ગોવિંદા અને સુનીતાની લગ્નજીવનની શરૂઆત 1987માં થઈ હતી. બંનેના બે સંતાન છે. અગાઉ પણ તેમના છૂટાછેડા ની અફવાઓ આવી હતી, પરંતુ દરેક વખતે તે ખોટી સાબિત થઈ છે. આ વખતે પણ બંનેએ સાથમાં હાજરી આપી અને સંબંધો મજબૂત હોવાનો સંદેશો આપ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version