Site icon

Yashvardhan Ahuja dance: ગોવિંદા ના દીકરા યશવર્ધન આહુજા એ શાહરુખ ખાન ના આ ગીત પર પોતાના અંદાજ માં કર્યો ડાન્સ, વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

Yashvardhan Ahuja dance: યશવર્ધન આહુજા બોલિવૂડ ના હીરો નંબર વન એટલે કે ગોવિંદા નો દીકરો છે યશ એ હજુ સુધી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હવે આ સ્ટારકિડ નો ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Govinda son Yashvardhan Ahuja dance video goes viral

Govinda son Yashvardhan Ahuja dance video goes viral

News Continuous Bureau | Mumbai

Yashvardhan Ahuja dance: બોલિવૂડના “હીરો નંબર વન” ગોવિંદા માત્ર તેમની કોમિક ટાઈમિંગ માટે જ નહીં, પણ તેમના ડાન્સ માટે પણ જાણીતા છે. હવે તેમના પુત્ર યશવર્ધન આહુજા પણ તેના પિતા જેવી જ સ્ટાઈલ અને એનર્જી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો છે. યશ એ હજુ સુધી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હવે આ સ્ટારકિડ નો ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Abir Gulaal Release: ફવાદ ખાન ની મુશ્કેલી માં થયો વધારો, પહલગામ હુમલા બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય એ પાકિસ્તાની અભિનેતા ની ફિલ્મ અબીર-ગુલાલ ને લઈને લીધો મોટો નિર્ણય

યશવર્ધન આહુજાનો શાનદાર ડાન્સ

સોશિયલ મીડિયા પર ગોવિંદા ના દીકરા યશવર્ધન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત ‘ચલિયા’ પર પોતાના અંદાજ માં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. યશવર્ધન ના સ્ટેપ્સ એટલા સ્મૂથ હતા કે ફેન્સ તેની સરખામણી ગોવિંદા સાથે કરી રહ્યા છે.


યશવર્ધન આહુજાના ડાન્સ સ્ટેપ્સ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. કેટલાક લોકો તેને ટાઈગર શ્રોફ અને રણબીર કપૂર સાથે સરખાવી રહ્યા છે.લાંબા સમયથી ચર્ચા છે કે યશવર્ધન આહુજા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તે નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર સાઈ રાજેશ ની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Usha Uthup Rambha Ho: રીમેક કલ્ચર પર ઉષા ઉત્થુપનું દિલ જીતી લે તેવું નિવેદન: ‘ધુરંધર’માં ‘રંભા હો’ના નવા વર્ઝન પર કહી આવી વાત
Accused Release Date Out: કોંકણા સેન શર્માની ફિલ્મ ‘અક્યુઝ્ડ’ ની રિલીઝ ડેટ જાહેર: જાણો કયા દિવસે અને કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકશો આ સાયકોલોજિકલ થ્રિલર
Arijit Singh: અરિજીત સિંહના અવાજની જાદુઈ રાત! નિવૃત્તિની જાહેરાત બાદ પ્રથમ સ્ટેજ શોમાં રડી પડ્યા ફેન્સ, જુઓ કોલકાતા કોન્સર્ટના વાયરલ વીડિયો
Sonam Kapoor Baby Shower: સોનમ કપૂરની ધામધૂમથી થઈ ગોદભરાઈ: લેમન ગ્રીન લહેંગામાં એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ શાહી સેલિબ્રેશનની ઇનસાઇડ તસવીરો
Exit mobile version