Site icon News Continuous Bureau | Mumbai

Actor Govinda: ગોળી વાગ્યા બાદ અભિનેતા ગોવિંદા નું નિવેદન આવ્યું સામે, પોતાની વાત માં અભિનેતા એ માન્યો આ લોકો નો આભાર

Actor Govinda: ગોવિંદા ને આજે વહેલી સવારે રિવોલ્વર સાફ કરતા પગમાં ગોળી વાગી હતી અને તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે હોસ્પિટલ માંથી ગોવિંદા એ એક નિવેદન જાહેર કર્યું છે.

govinda thanks fans says doctors removed bullet from leg

govinda thanks fans says doctors removed bullet from leg

News Continuous Bureau | Mumbai

Actor Govinda: ગોવિંદા ને આજે વહેલી સવારે રિવોલ્વર સાફ કરતા પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા અભિનેતા ને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ ગોવિંદા ના પગમાં વાગેલી ગોળી કાઢી નાખી છે અને હાલ  ગોવિંદા ખતરાની બહાર છે. અકસ્માત બાદ ગોવિંદાએ હોસ્પિટલ માંથી એક નિવેદન જાહેર કર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ, જાણો કેવી રીતે થયો એક્ટર સાથે આ અકસ્માત

ગોવિંદા એ જાહેર કર્યું નિવેદન 

અકસ્માત બાદ ગોવિંદાએ હોસ્પિટલ તરફથી એક નિવેદન જારી કરીને કહ્યું, ‘હેલો, નમસ્કાર, હું ગોવિંદા છું. આપ સૌને આશીર્વાદ અને બાબાના આશીર્વાદ. ગોળી વાગી હતી. પરંતુ, ગુરુની કૃપાથી ગોળી દૂર થઈ ગઈ છે. હું અહીંના ડોકટરોનો આભાર માનું છું. તમારી પ્રાર્થનાઓ માટે આપ સૌનો આભાર અને કૃતજ્ઞતા.’


તમને જણાવી દઈએ કે આ અગાઉ ગોવિંદા ના મેનેજરે એક મીડિયા હાઉસ ને જણાવ્યું હતું કે ‘અભિનેતાની હાલત હવે ખતરાની બહાર છે. તે કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. તે રિવોલ્વર સાફ કરીને કબાટમાં રાખતો હતો. આ દરમિયાન પિસ્તોલ જમીન પર પડી હતી, જે બાદ તે મિસ ફાયર થઈ ગઈ હતી. તેને ઘૂંટણ નીચે ગોળી વાગી હતી. ગભરાવાની જરૂર નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Priyamani Joins Golmaal 5 ‘ગોલમાલ 5’ માં થઈ સાઉથ સુપરસ્ટાર પ્રિયામણીની એન્ટ્રી, અજય દેવગન અને અક્ષય કુમાર સાથે મચાવશે ધમાલ
Aamir Khan Gauri Spratt Wedding Ring આમિર ખાને ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટને આપી અમૂલ્ય ભેટ ૩ મહિનાની મહેનત પછી મળ્યો દુર્લભ રૂબી, ૨૫૬ કલાકમાં તૈયાર થઈ ખાસ ‘વેડિંગ રિંગ’
Exit mobile version