ગુજરાતી રંગભૂમિના આ દિગ્ગજ અભિનેતા દિગ્દર્શક નું નિધન થયું.

by Dr. Mayur Parikh
  • ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશી નું મુંબઈમાં નિધન થયું છે
  • તેઓ ગુજરાતી રંગભૂમિના નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા હતા.
  • અરવિંદ જોશી ના અંતિમ સંસ્કાર આજે 11:00 કલાકે મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં આવેલા પવનહંસ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More