Jay vithlani: વધુ એક સિતારો ખરી પડ્યો, ગુજરાતી રંગમંચ અને ફિલ્મો માં સક્રિય અભિનેતા જય વિઠલાણી નું 42 વર્ષ ની વયે થયું નિધન,આ હતું તેમની અચાનક વિદાય નું કારણ

Jay vithlani: ગુજરાતી યુવા અભિનેતા જય પ્રભુદાસભાઈ વિઠલાણી નું નિધન થયું છે. તેમનું નિધન ગુજરાત ના રાજકોટ શહેરમાં થયું છે. જામનગરના રહેવાસી જય વિઠલાણી એ ફિલ્મ કમઠાણ માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

by Zalak Parikh
gujarati theatre and film actor jay vithlani passed away

News Continuous Bureau | Mumbai 

Jay vithlani: ગુજરાતી રંગભૂમિ ના કલાકાર અને ફિલ્મો માં સક્રિય એવા જામનગર ના લોકપ્રિય અભિનેતા જય પ્રભુદાસભાઈ વિઠલાણીનું રાજકોટ ખાતે 42 વર્ષ ની વયે નિધન થયું છે. એવું કહેવાય છે કે જય વિઠલાણી લાંબા સમય થી બીમાર હતા અને આ બીમારી સાથે લડતા લડતા તેમને આજે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા જય વિઠલાણી એ અનેક ગુજરાતી, હિન્દી નાટકો અને ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા હતાં. 

 

View this post on Instagram

 

A post shared by Jay Vithlani (@jayvithlani)


જય વિઠલાણી નું નિધન ની પ્રખ્યાત હિન્દી ફિલ્મોમાંની એક “યુનિયન લીડર” છે, જે એમેઝોન પ્રાઇમ પર ઉપલબ્ધ છે. વધુમાં, તેઓ “ધનતિયા ઓપન”, “પત્ર” અને “મિસ્ટર કલાકાર” સહિત વિવિધ ગુજરાતી ફિલ્મોમાં દેખાયા છે. અભિનય સિવાય તેઓ વોઈસ ઓવર વર્કમાં પણ માહેર હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More