Hardik Pandya: શ્રાવણ ના મહિના માં શિવ ભક્ત બન્યો હાર્દિક પંડ્યા, દીકરા અગસ્ત્ય સાથે ‘મહાદેવ’ ભજન પર ઝૂમ્યો ક્રિકેટર,વિડીયો થયો વાયરલ

Hardik Pandya: હાર્દિક પંડ્યા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પરિવાર સાથે ભજન-કીર્તનમાં ભાગ લેતો જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
Hardik Pandya Immersed in Shiva Devotion Celebrates Nephew Birthday with Bhajan

News Continuous Bureau | Mumbai 

Hardik Pandya: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ભજન-કીર્તનમાં ભાગ લેતો જોવા મળે છે. આ પ્રસંગ તેના ભાઈ ક્રુણાલ પંડ્યાના પુત્ર કવીર ના ત્રીજા જન્મદિવસનો હતો. હાર્દિકે લખ્યું કે કવીરનો જન્મદિવસ ભક્તિભાવથી ઉજવવા માટે આખો પરિવાર ભેગો થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: શું હવે માધવી ભાભી પણ છોડી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા? અભિનેત્રી સોનાલિકા જોશી એ આપ્યું રિએક્શન

અગસ્ત્ય સાથે ‘મહાદેવ’ ભજનમાં લીન હાર્દિક

હાર્દિક પંડ્યા એ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે ‘મહાદેવ’ના ભજનમાં પૂરી રીતે લીન જોવા મળે છે. અગસ્ત્ય પણ ‘મહાદેવ’ના નામનો જાપ કરતો જોવા મળે છે. આ દ્રશ્યો દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)


ક્રુણાલ પંડ્યાના પુત્ર કવીર નો ત્રીજો જન્મદિવસ 18 જુલાઈએ ઉજવાયો હતો. કવીરની ઈચ્છા મુજબ પરિવાર ભજન-કીર્તન માટે ભેગો થયો હતો. હાર્દિકે માઈક પકડીને ‘મહાદેવ’ ભજન ગાયું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More