Site icon News Continuous Bureau | Mumbai

Hardik pandya girlfriend: ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચી હાર્દિક પંડ્યા ની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન, અભિનેત્રી એ સ્ટેડિયમ માં કર્યું આવું કામ,વિડીયો થયો વાયરલ

Hardik pandya girlfriend: જાસ્મીન વાલિયા ભારત-પાકિસ્તાન મેચ જોવા દુબઇ પહોંચી હતી. હાલ જાસ્મીન નું નામ હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. આ મેચ માંથી જાસ્મીન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

hardik pandya rumoured gf jasmin walia video goes viral from stadium

hardik pandya rumoured gf jasmin walia video goes viral from stadium

News Continuous Bureau | Mumbai

Hardik pandya girlfriend: જાસ્મીન વાલિયા ભારત-પાકિસ્તાન મેચ જોવા દુબઇ પહોંચી હતી.ગાયિકા-અભિનેત્રી જાસ્મીન વાલિયાનું નામ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું છે.આ મેચ માંથી જાસ્મીન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેના પછી હવે પુષ્ટિ થઈ ગઈ છે કે હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા રિલેશનશિપમાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nita ambani: હાર્વર્ડ ના કાર્યક્રમ માં ભારતીય પરંપરાગત પહેરવેશ માં છવાઈ નીતા અંબાણી, જાણો તે સાડી ની ખાસિયત વિશે

જાસ્મીન વાલિયા નો વિડીયો થયો વાયરલ 

જાસ્મીન વાલિયા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, જાસ્મીન વાલિયા સ્ટેન્ડમાંથી ક્રિકેટર હાર્દિક પંડ્યાને ફ્લાઈંગ કિસ આપી રહી છે. આ મેચ દરમિયાન જાસ્મીન સફેદ આઉટફિટ માં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.


જાસ્મીન વાલિયા એક અભિનેત્રી છે અને તેણે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં પણ કામ કર્યું છે.અભિનેત્રી હોવા ઉપરાંત, જાસ્મીન એક ગાયિકા અને સંગીતકાર પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version