News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટર (Indian cricketer)હાર્દિક પંડ્યા કરતા સોશિયલ મીડિયા પર તેની પત્ની નતાશા ની ચર્ચા વધુ થતી રહે છે. હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ગ્રીસમાં(greece) અને સેન્ટોરિની ટાપુ પર વેકેશન(vacation) માણી રહ્યો છે. તે છેલ્લે વેસ્ટ ઈન્ડિઝ (west indies)સામેની સીરીઝમાં જોવા મળ્યો હતો.
નતાશાએ ફરી એકવાર સોશિયલ મીડિયા(social media) પર છવાયેલી છે. તેણે મોનોકીની ફોટોશૂટ કરાવ્યું છે. આ જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. નતાશાના પરફેક્ટ બોડીના(perfect body) ખૂબ વખાણ થઈ રહ્યા છે. પત્નીની આ તસવીરો જોઈને ખુદ તેના પતિ હાર્દિકે પણ પ્રતિક્રિયા આપી છે.
નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર મોનોકીની (monokini)માં ઘણા ફોટા શેર કર્યા છે. સાથે જ તેણે કેપ્શન લખ્યું છે કે જો અહીં મોનોકીની ની જરૂર પડશે તો મારો જવાબ હા હશે.
નતાશાના આ ફોટા પર લગભગ 2.5 લાઈક્સ(likes) આવી છે અને કોમેન્ટ્સ પણ સતત આવી રહી છે. પરંતુ સૌથી સારી કોમેન્ટ હાર્દિકની છે જેણે કંઈપણ બોલ્યા વગર નતાશાના ફોટા પર પરફેક્ટ કોમેન્ટ(perfect comment) કરી હતી. હાર્દિકે ફાયર ઈમોજી બનાવીને મેસેજ આપ્યો છે કે નતાશાની આ તસવીરો ખૂબ જ હોટ છે.
નતાશા અને હાર્દિક બંનેએ પોતાને માતા-પિતા(parent) તરીકે ખૂબ જ સારી રીતે ઘડ્યા છે અને તેઓ તેમના પરિવારને ક્યારે સમય આપવો જોઈએ તે પણ સારી રીતે મેનેજ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બેકલેસ રફલ ડ્રેસમાં ઉર્ફી જાવેદે વધાર્યો ઇન્ટરનેટ નો પારો- અભિનેત્રી ના લૂકથી ફેન્સ થયા પ્રભાવિત-જુઓ વિડિયો