News Continuous Bureau | Mumbai
હરનાઝ કૌર સંધૂએ (Harnaaz Kaur sandhu) ઇંસ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો બોલ્ડ અંદાજ જાેવા મળી રહ્યો છે.
તેણે વન પીસ ડ્રેસ (one piece dress) પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે. આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ (Harnaaz sandhu)ખૂબ જ સુંદર લાગે છે. હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા બોલ્ડ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે.
તેણે આ ફોટોઝ ફિલિપીંસમાં (Philipinse) પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે.
હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ (instagram) પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની બોલ્ડ તસવીરો (bold pics) શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે.
આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે માત્ર શરીર પર ફૂલ લગાવી ફોટો શેર કરતાં થઈ ટ્રોલ, ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા; જુઓ ફોટોગ્રાફ્સ