Site icon

Amitabh Bachchan: મુંબઈ માં મેઘરાજા એ બોલાવી ધડબડાટી, અમિતાભ બચ્ચનના ‘પ્રતીક્ષા’ બંગલામાં ભરાયું પાણી, જુઓ વિડીયો

Amitabh Bachchan: મુંબઈ માં સતત ત્રણ દિવસ થી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમિતાભ બચ્ચન ના જુહૂ વિસ્તારમાં આવેલા બંગલા પ્રતીક્ષા ની અંદર વરસાદ નું પાણી ભરાયું છે જેની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે

Heavy Rain Floods Amitabh Bachchan's Iconic Juhu Bungalow 'Pratiksha'

Heavy Rain Floods Amitabh Bachchan's Iconic Juhu Bungalow 'Pratiksha'

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: મુંબઈમાં ચાલી રહેલા ભારે વરસાદ ના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન  ના જુહૂ સ્થિત ‘પ્રતીક્ષા’  બંગલામાં પણ પાણી ઘૂસી ગયું છે. સોશિયલ મીડિયા પર આ બંગલાની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંગલાની બહાર અને અંદર પાણી ભરાઈ ગયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : 

પ્રતીક્ષા બંગલાની હાલત

સોશિયલ મીડિયા પર ની તસવીરો અને વીડિયો દર્શાવે છે કે અમિતાભ બચ્ચન ના બંગલાની બહાર રસ્તા પર અને અંદર સુધી પાણી ભરાઈ ગયું છે. લોકો આ તસવીરો જોઈને ચિંતિત છે. આ બંગલો તાજેતરમાં અમિતાભે પોતાની દીકરી શ્વેતા બચ્ચનને ગિફ્ટ કર્યો હતો. જુહૂ વિસ્તારના અન્ય બંગલાઓ પણ વરસાદના કારણે અસરગ્રસ્ત થયા છે.


બચ્ચન પરિવાર પાસે જુહૂમાં ત્રણ મુખ્ય બંગલાઓ છે — ‘જલસા’ (Jalsa), ‘જનક’ (Janak) અને ‘પ્રતીક્ષા’ (Pratiksha). હાલમાં તેઓ ‘જલસા’માં રહે છે, જે ‘પ્રતીક્ષા’થી લગભગ એક કિલોમીટર દૂર છે. ‘પ્રતીક્ષા’ બંગલો તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version