Site icon News Continuous Bureau | Mumbai

Hema malini: અમિતાભ બચ્ચન બાદ હવે હેમા માલિની બીજી વાર પહોંચી અયોધ્યા, રામલલા ના દર્શન બાદ કહી આ વાત

Hema malini:22 જાન્યુઆરી એ અયોધ્યા રામ મંદિર માં થયેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં ઘણા બોલિવૂડ સેલેબ્સ એ ભાગ લીધો હતો તેમાંની એક હેમા માલિની પણ હતી. હવે હેમા માલિની બીજી વખત અયોધ્યા પહોંચી હતી.અભિનેત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રામલલ્લા ના દર્શન બાદ રામ મંદિર વિશે ખુલીને વાત કરી રહી છે.

hema malini again reached ayodhya and prayers at ram mandir

hema malini again reached ayodhya and prayers at ram mandir

News Continuous Bureau | Mumbai 

Hema malini: 22 જાન્યુઆરી એ અયોધ્યા રામ મંદિર માં થયેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સ એ ભાગ લીધો હતો તેમાંની એક હેમા માલિની પણ હતી. અહીં તેને ડાન્સ પણ કર્યો હતો. અમિતાભ બચ્ચન પણ હાલમાં જ રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. હવે હેમા માલિની પણ બીજી વાર રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા રામ મંદિર પહોંચી છે.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: શું બિગ બોસ 17 ના ઝગડા ની અંકિતા ના લગ્નજીવન પર થઇ અસર? વિકી જૈન ને છોડી આ ખાસ વ્યક્તિ સાથે અભિનેત્રી એ મનાવ્યો વેલેન્ટાઈન ડે

હેમા માલિની એ કર્યા રામલલ્લા ના દર્શન 

ગઈકાલે હેમા માલિની એ અયોધ્યા ના રામ મંદિર ની મુલાકાત લીધી હતી. અહીં તેને રામલલ્લા ના દર્શન કર્યા બાદ પૂજા પણ કરી હતી. મંદિરમાં પૂજા કર્યા બાદ હેમા માલિનીએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા હેમા માલિની એ કહ્યું, ‘અમે સરસ દર્શન કર્યા. અહીંની તમામ વ્યવસ્થા સારી છે. મંદિરના કારણે અનેક લોકોને રોજગારી મળી રહ્યો છે.’


હેમા માલિની વિશે વાત કરીએ તો બોલિવૂડની ડ્રીમગર્લ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ હવે તેણે હિન્દી ફિલ્મોમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version