Site icon

Hema malini birthday: ધર્મેન્દ્ર સાથે લગ્ન કરીને લોકોના ટોણા સાંભળનાર હેમા માલિની આજે કે કરોડો ની સંપત્તિ ની માલકીન, અભિનેત્રી ની નેટવર્થ જાણી ઉડી જશે તમારા હોશ

Hema malini birthday: હેમા માલિની આજે તેનો 76 મોં જન્મદિવસ ઉજવી રહી છે. એક સમય એવો હતો કે હેમા માલિની ને પાતળી હોવા ને કારણે ફિલ્મો માં કામ નહોતું મળતું તેમજ તેને ધમેન્દ્ર સાથે લગ્ન કરીને લોકો ના ટોણા પણ સાંભળ્યા હતા. હવે આજે હેમા માલિની કરોડો ની સંપત્તિ ની માલકીન છે.

hema malini birthday special know dream girl net worth

hema malini birthday special know dream girl net worth

News Continuous Bureau | Mumbai

Hema malini birthday: હેમા માલિની આજે તેનો 76 મોં જન્મદિવસ ઉજવી રહી છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં લોકો હેમા માલિની ને ડ્રિમ ગર્લ ના નામ થી ઓળખે છે. એક સમય એવો હતો કે હેમા માલિની ને પાતળી હોવા ને કારણે ફિલ્મો માં કામ નહોતું મળતું તેમજ તેને ધમેન્દ્ર સાથે લગ્ન કરીને લોકો ના ટોણા પણ સાંભળ્યા હતા. અભિનય સિવાય હેમા માલિનીએ રાજનીતિમાં પણ ખાસ સ્થાન હાંસલ કર્યું છે. હેમા માલિનીએ 70 અને 80ના દાયકામાં સતત રાજ્યસભા ની સાંસદ રહી ચુકી છે. રિયલ લાઈફમાં હેમા લક્ઝરી લાઈફ જીવે છે.અને આજે તે કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલ ના મત મુજબ અજય દેવગન નહીં પરંતુ આ વ્યક્તિ છે અસલી સિંઘમ, દો પત્તી ના ટ્રેલર લોન્ચ માં અભિનેત્રી એ કર્યો ખુલાસો

હેમા માલિની ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ હેમા માલિનીની કુલ સંપત્તિ 142 કરોડ રૂપિયાની છે. આ બધી સંપત્તિ તેની એકલી છે. અભિનેત્રી પાસે 1,23,61,26,601 ની પ્રોપર્ટી છે, અભિનય ઉપરાંત ભાડું અને વ્યાજ પણ હેમા માલિનીની આવકના સ્ત્રોત છે.હેમા માલિની મુંબઈ માં એક આલીશાન બંગલા માં રહે છે. હેમા માલિનીનો આ સુંદર અને આલીશાન બંગલો મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં છે. હેમા માલિની પાસે મુંબઈમાં એક પ્લોટ, બે ફ્લેટ છે. આ સિવાય હેમા માલિની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. હેમા માલિની પાસે 3,39,39,307 રૂપિયાની કિંમતનું સોનું, ચાંદી, હીરા અને કિંમતી પથ્થરો છે.


હેમા માલિની તેના સાવકા પુત્ર સની દેઓલ કરતા પણ વધુ ધનવાન છે. મીડિયા રિપોર્ટ મુજબ સની દેઓલ ની કુલ સંપત્તિ 89 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Dhurandhar 2: બોક્સ ઓફિસ પર ધૂમ અને સોશિયલ મીડિયા પર હોબાળો! ‘ધુરંધર 2’ માં ગાંધી પરિવારનો ઉલ્લેખ કેમ બન્યો વિવાદનું કારણ?
Madhubala Mughal-e-Azam Shooting: ‘મુગલ-એ-આઝમ’ ના શૂટિંગ પાછળનું કરૂણ સત્ય! લોહીની ઉલ્ટીઓ વચ્ચે મધુબાલાએ પૂરું કર્યું કામ, પણ પ્રેમમાં મળ્યો માત્ર દિલીપ કુમારનો તિરસ્કાર.
Exit mobile version