Site icon

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત

Dharmendra Health Update: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ હેમા માલિનીએ કહ્યું – "હવે તેઓ પરિવાર સાથે છે, બાકી બધું ઉપરવાળાના હાથમાં છે"

Hema Malini on Dharmendra’s Health: “His Children Haven’t Slept, I Can’t Afford to Be Weak”

Hema Malini on Dharmendra’s Health: “His Children Haven’t Slept, I Can’t Afford to Be Weak”

News Continuous Bureau | Mumbai

Dharmendra Health Update: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને બ્રીચ કેન્ડી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે તેઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન હેમા માલિની એ તેમના પતિની તબિયત અંગે ભાવુક નિવેદન આપ્યું. તેમણે કહ્યું: “આ સમય મારા માટે સરળ નહોતો. તેમના બાળકો સૂતા નથી, હું નબળી પડી શકતી નથી. ઘણી જવાબદારીઓ છે, પરંતુ ખુશ છું કે તેઓ ઘરે પાછા આવ્યા છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા

 

હેમા માલિનીનો સંદેશ: “બાકી બધું ઉપરવાળાના હાથમાં”

મીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં હેમાએ કહ્યું: “ધરમજી ની તબિયત અમારા માટે મોટી ચિંતા હતી. હવે તેઓ પોતાના પ્રેમાળ લોકોની વચ્ચે છે, જે જરૂરી હતું. બાકી બધું ભગવાનના હાથમાં છે.” મંગળવારે ધર્મેન્દ્રના અવસાનની ખોટી અફવાઓ ફેલાઈ હતી, જેના પર હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું: “આ વર્તન માફી લાયક નથી. કૃપા કરીને પરિવારની પ્રાઇવસીનો માન રાખો.”


સની દેઓલની ટીમે જણાવ્યું કે ધર્મેન્દ્રની તબિયત હવે સ્થિર છે અને તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version