Himansh kohli: લગ્નના બંધનમાં બંધાયો યારિયાં ફેમ હિમાંશ કોહલી,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ વર-વધુ ની તસવીરો

Himansh kohli: હિમાંશ કોહલી એ ખાનગી સમારોહ માં વિની સાથે લગ્ન કરી લીધા છે. હિમાંશ કોહલી ફિલ્મ યારિયાં થી લાઈમલાઈટમાં આવ્યો હતો. હવે તેના લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

by Zalak Parikh
himansh kohli ties the knot with vini

News Continuous Bureau | Mumbai

 Himansh kohli: હિમાંશ કોહલી ખાનગી સમારોહ માં વિની સાથે લગ્ન કરી લીધા છે. અભિનેતા ના લગ્ન માં તેમના પરિવાર વાળા અને ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી. હવે અભિનેતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ તેની સાવકી દીકરી ને મોકલી લીગલ નોટિસ, માનહાની નો કેસ કરતા માંગ્યું અધધ આટલું વળતર

હિમાંશ કોહલી ના લગ્ન ની તસવીરો 

સામે આવેલી તસવીરો માં હિમાંશ કોહલી ગુલાબી શેરવાની અને ધોતીમાં સજ્જ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તેની પત્ની વિની પારંપરિક લાલ અને સોનેરી લહેંગા માં જોવા મળી રહી છે.આ સાથે દંપતીએ કમળ અને સફેદ ફૂલોથી બનેલી મેચિંગ માળા પણ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


મીડિયા રિપોર્ટ મુજબ હિમાંશ ની પત્ની નોન-બોલીવુડ બેકગ્રાઉન્ડમાંથી છે અને તેમના એરેન્જ્ડ કમ લવ મેરેજ છે.હિમાંશ અગાઉ નેહા કક્કરને ડેટ કરી ચૂક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More