Site icon News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન ની થઇ સર્જરી, હોસ્પિટલ માંથી તસવીર શેર કરી કહી આવી વાત

Hina khan: હિના ખાન ને બ્રેસ્ટ કેન્સર છે. તાજેતર માં જ હિના ખાન ની સર્જરી થઇ છે તેને હોસ્પિટલ માંથી તેની એક તસવીર શેર કરી છે અને સાથે તેની કેવી હાલત છે તે પણ જણાવ્યું છે.

hina khan battling cancer underwent surgery

hina khan battling cancer underwent surgery

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાને થોડા વખત પહેલા જણાવ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. ત્યારબાદ હિના ખાને તેના પહેલા કિમોથેરાપી ની જર્ની પણ શેર કરી હતી. હવે હિના ખાન ની બ્રેસ્ટ કેન્સર ની સર્જરી થઇ છે. હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી માં હોસ્પિટલ માંથી તસવીર શેર કરીને તેની હાલત કેવી છે તે જણાવ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai: અનંત અને રાધિકા ના લગ્ન માં અભિષેક ની સામે આ સુપરસ્ટાર સાથે વાત કરતી જોવા મળી ઐશ્વર્યા રાય, વિડીયો જોઈ લોકો ને આવી આ ફિલ્મ ની યાદ

હિના ખાને શેર કરી તસવીર

હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની તસવીર શેર કરી છે જેમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. આ તસવીરના કેપ્શનમાં હિના ખાને લખ્યું, ‘બસ બીજો દિવસ, દુહ.’ આ પછી જ તેણે બીજી ઈમોશનલ પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, ‘હું સતત પીડામાં છું. હા, સતત…દરેક સેકન્ડ. વ્યક્તિ કદાચ હસતી હશે, પરંતુ હજુ પણ પીડામાં હોઈ શકે છે. વ્યક્તિએ આ વાત ક્યાંય વ્યક્ત કરી ન હોય, પરંતુ હજુ પણ પીડા થઈ શકે છે. વ્યક્તિ કહી શકે છે કે તેને પીડા નથી, પરંતુ તેમ છતાં તે પીડામાં છે.’


હિના ખાને એક નોટ ની પણ તસવીર શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘ડિયર હિના ખાન, હું જાણું છું કે તમારી સર્જરી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ હું ખુશ છું કે તમે સંપૂર્ણ સ્વસ્થ થવાના માર્ગ પર છો. હું પ્રાર્થના કરું છું કે તમે આજે જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ. આશા છે કે તમે ટૂંક સમયમાં રાહત અનુભવવાનું શરૂ કરશો. જલ્દી સાજા થાઓ.’ હિના ખાન ને આ નોટ કોકિલાબેન હોસ્પિટલ ના સ્ટાફ એ લખી હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Dhurandhar Netflix ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતીય સિનેમાનો ડંકો રણવીર સિંહની ‘ધુરંધર’ એ ઓટીટી પર બનાવ્યો આ રેકોર્ડ
Dilip Joshi Jethalal TMKOC Role ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો રોચક કિસ્સો જેઠાલાલ બનતા પહેલા દિલીપ જોશીને મળી હતી આ ખાસ ઓફર
Kushal Tandon એકતા કપૂર અને કુશલ ટંડન વચ્ચે ઘમાસાણ, અભિનેતાએ માંગ્યા 10 લાખ ડૉલર, જાણો મામલો
Rajpal Yadav Property Auction આર્થિક સંકટમાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ, લોનની રકમ ન ચૂકવી શકતા બેંકે લીધું આ કડક પગલું
Exit mobile version