Hina khan: કેન્સર ના ઈલાજ ની વચ્ચે એકતા કપૂર ના ઘરે બાપ્પા ના દર્શન કરવા પહોંચી હિના ખાન, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Hina khan: હિના ખાન તાજેતર માં એકતા કપૂર ના ઘરે ગણપતિ પૂજા માટે પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો જોઈ લોકો હિના ખાન ને ટ્રોલ કરતા પ્રતિક્રિયા આપી રહ્યા છે

by Zalak Parikh
hina khan hide herself when paps click her photo at ekta kapoor ganesh pooja

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. હિના ખાન નો ઈલાજ પણ ચાલુ છે. હિના તેના હેલ્થ વિશે અપડેટ આપતી રહે છે હિના ખાન તાજેતર માં એકતા કપૂર ના ઘરે ગણપતિ પૂજા માટે પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો જોઈ લોકો હિના ખાન ને ટ્રોલ કરતા પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Anant ambani: કડક સુરક્ષા વચ્ચે લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો અનંત અંબાણી, બાપ્પા ના ચરણો માં શીશ ઝુકાવી લીધા આશીર્વાદ, જુઓ વિડીયો

હિના ખાન નો વિડીયો  થયો વાયરલ 

હિના ખાન તાજેતર માં એકતા કપૂર ના ઘરે ગણપતિ પૂજા માટે પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે બાપ્પા ના દર્શન કર્યા બાદ હિના એકતા કપૂરના ઘરની બહાર નીકળી રહી છે.હિના ખાન ને જોતા જ પાપારાઝી એ તેને ઘેરી લીધી હતી. આવી સ્થિતિમાં, હિના પાપારાઝીથી છુપવા માટે નીચે નમે છે અને તરત જ ગાડી માં બેસી જાય છે. આ દરમિયાન હિના ખાન યલો કલર ના કોર્ડસેટ માં જોવા મળી હતી. 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


હિના ખાન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો હિના ને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મરી રહી છે તેમ છતાં પૂજા માં જઈ રહી છે.’ બીજા એ લખ્યું, ‘કોના થી છુપાઈ રહી છે માણસ થી નહિ અલ્લાહ થી ડરો.’ અન્ય એકે હિના ખાન ના વખાણ કરતા તેને ફાઈટર ગણાવી હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More