News Continuous Bureau | Mumbai
અભિનેત્રી હિના ખાને (Hina Khan) પોતાના દમદાર અભિનયના દમ પર ઘર-ઘરમાં એક ખાસ ઓળખ બનાવી છે. તેમજ, કાન્સ દ્વારા, તે હવે દેશની બહાર પણ પોતાનું નામ રોશન કરવા માટે તૈયાર છે.
આ દિવસોમાં હિના ખાન કાન્સ ફેસ્ટિવલ 2022ને (Cannes film festival) લઈને ચર્ચામાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ પરી થી ઓછી દેખાતી નથી.
હિના ખાને લંડનના (London) રસ્તાઓ પર એક સુંદર ફોટોશૂટ (Photoshoot)કરાવ્યું હતું, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.
તસ્વીરોમાં અભિનેત્રીનું (Hina Khan)કર્વી ફિગર જોવા મળી રહ્યું છે, જેમાં તેનો ફ્લાઈંગ દુપટ્ટો તેને ખૂબ જ સિઝલિંગ લુક આપી રહ્યો છે.
હિના ખાન છેલ્લા કેટલાક સમયથી કાન્સના રેડ કાર્પેટ (Cannes red carpet) પર સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો: શ્રીદેવીની પુત્રીએ બોડીકોન ડ્રેસમાં તેના પરફેક્ટ ફિગર ને કર્યું ફ્લોન્ટ, ઈન્ટરનેટ પર લાગ્યો બોલ્ડનેસ નો તડકો; જુઓ ફોટોગ્રાફ્સ