Site icon News Continuous Bureau | Mumbai

યે રિશ્તા ફેમ હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ- આપ્યા એકથી એક કિલર પોઝ -જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

હીના ખાન(Hina Khan), જે લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ(Ye Rishta Kya Kehlata Hai)’થી પ્રખ્યાત થઈ હતી તે તેના ફેશનેબલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ(A fashionable style statement)માટે જાણીતી છે. નાના પડદાની મોટી અભિનેત્રી(Actress) હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર પોતાના ગ્લેમરસ લુક(Glamours look)થી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે. 

Join Our WhatsApp Channel

હિના ખાને તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હિના ખાનનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.  તસવીરોમાં હિના ખાન ખૂબ જ ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી છે, જેનાથી ચાહકો માટે નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.

આ સમાચાર પણ વાંચો :  આમિર ખાનની ફિલ્મ બોયકોટ કરવાની માગણી અસર બોક્સ ઓફિસ પર થઇ- સો મીડિયા પર જાત જાતના વાયરલ થઈ રહ્યા છે મીમ્સ

હિના ખાનનો ડ્રેસ સુંદર છે પરંતુ તેની સ્ટાઇલ અદ્ભુત લાગી રહી છે. તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. હિના ખાને ગોલ્ડન ઈયરિંગ્સ, ગળામાં ચેન, હાઈ હીલ્સ, સ્મોકી મેકઅપ અને સ્ટાઈલિશ લુક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો અને કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા છે. હિના ખાનની સુંદરતા હંમેશાની જેમ જોવા મળી રહી છે. એક્ટ્રેસના સ્ટાઇલિશ પોઝને જોઈને ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાનની ફેન ફોલોઈંગ બહોળી સંખ્યામાં છે. આ દિવસોમાં અભિનેત્રી ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. અહેવાલ છે કે આ વખતે હિનાને 'બિગ બોસ ઓટીટી' હોસ્ટ કરવાની જવાબદારી મળી શકે છે, કારણ કે કરણ જોહર તેના શો 'કોફી વિથ કરણ'ની 7મી સીઝનમાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- તસવીરમાં તોફાની સ્મિત ધરાવતો આ બાળક એક સમયે હતો તારક મહેતાનો મહત્વનો ભાગ હતો-જાણો તે અભિનેતા વિશે

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version