Site icon News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન ની કીમો થેરાપી બાદ થઇ આવી હાલત, માથાના વાળ બાદ હવે પાંપણ ના વાળ પણ ખરી ગયા, અભિનેત્રી એ શેર કરી ભાવુક પોસ્ટ

Hina khan: હિના ખાન હાલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના ની છેલ્લી કીમો થેરાપી પણ છેલ્લા ચરણ માં છે. તેવામાં હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

hina khan shares the photo of her last eyelid

hina khan shares the photo of her last eyelid

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન હાલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના ની છેલ્લી કીમો થેરાપી પણ છેલ્લા ચરણ માં છે. હિના ખાન તેની સાથે જોડાયેલી દરેક બાબતો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેવામાં હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan birthday: ફેન હોય તો આવો, અમિતાભ બચ્ચન ના ઘર ની બહાર એક રિક્ષાવાળા એ ખાસ અંદાજ માં મનાવ્યો બિગ બી નો જન્મદિવસ, જુઓ વિડીયો

હિના ખાન ની પોસ્ટ 

હિના ખાને તેની બાકી રહેલી સિંગલ પાંપણ નો ફોટો ચાહકો સાથે શેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.આ સાથે તેને લખ્યું છે કે, ‘શું તમે જાણવા માંગો છો કે મને અત્યારે  પ્રેરણા ક્યાંથી મળી રહી છે?આ બહાદુર, એકલો સૈનિક, અનેક જિનેટિકલી લાંબી પાંપણો સાથે જે એક સમયે મારી આંખોને શોભાવતી હતી, મારી છેલ્લી ઊભેલી પાંપણ, બધી મુશ્કેલીઓ સામે લડ્યા પછી મારી સાથે ઉભી છે. હું કીમોના છેલ્લા ચક્રની નજીક છું, તેથી આ છેલ્લી પાંપણ મારી પ્રેરણા છે. આપણે આ પણ અંત સુધી જોઈશું. ઈન્શાઅલ્લાહ આપણે ચોક્કસ જોઈશું.’


હિનાએ પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેણે એક દાયકાથી વધુ સમયથી નકલી પાંપણો લગાવી નથી. પરંતુ હવે તેને શૂટ માટે નકલી પાંપણ લગાવવી પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version