Site icon

Hina Khan: લગ્ન પછી પહેલીવાર ટીવી પર આવશે હિના ખાન,પતિ રોકી સાથે આ શો માં જોવા મળશે અભિનેત્રી

Hina Khan: લાફ્ટર શેફ્સ સીઝન 2ના ફિનાલેમાં હિના અને રોકી ની જોડીને જોવા મળશે

Hina Khan to Appear on TV with Husband Rocky for the First Time After Marriage

Hina Khan to Appear on TV with Husband Rocky for the First Time After Marriage

News Continuous Bureau | Mumbai 

Hina Khan: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન લગ્ન પછી પહેલીવાર પોતાના પતિ રોકી જૈસવાલ  સાથે નેશનલ ટીવી પર દેખાવા જઈ રહી છે. તેઓ કલર્સ ટીવીના હિટ રિયાલિટી શો લાફ્ટર શેફ્સ સીઝન 2ના ફિનાલે એપિસોડમાં ભાગ લેશે. ફેન્સ માટે આ એક ખાસ ક્ષણ હશે કારણ કે તેઓ પહેલીવાર આ કપલને સાથે જોઈ શકશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ranbir Alia House: આ મામલે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ને પાછળ છોડી આગળ નીકળી રણબીર-આલિયા ની દીકરી રાહા કપૂર

લાફ્ટર શેફ્સના ફિનાલેમાં ખાસ હાજરી

મીડિયા રિપોર્ટ મુજબ, હિના ખાન અને રોકી જૈસવાલ લાફ્ટર શેફ્સ સીઝન 2ના અંતિમ એપિસોડમાં ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. આ શો દરમિયાન તેઓ મજેદાર ટાસ્કમાં ભાગ લેશે અને પોતાના રિયલ લાઈફ બોન્ડિંગને દર્શકો સામે રજૂ કરશે.


હિના અને રોકી લાફ્ટર શેફ્સમાં તેમના આગામી રિયાલિટી શો ‘પતિ પત્ની અને પંગા’ ના પ્રમોશન માટે આવી રહ્યા છે. આ શોમાં તેઓ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લેશે. આ શોમાં અન્ય જાણીતા કપલ્સ જેમ કે અંકિતા લોખંડે-વિકી જૈન, ગુરમીત ચૌધરી-દેબિના બેનર્જી, અલી ગોની-જેસ્મિન ભસીન અને કરણ કુન્દ્રા-તેજસ્વી પ્રકાશ પણ ભાગ લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
ASSI Trailer Release: કાળજું કંપાવનારી કહાની: ફિલ્મ ‘અસ્સી’ નું ટ્રેલર રિલીઝ; ગેંગરેપ સર્વાઇવરને ન્યાય અપાવવા વકીલ બની લડશે તાપસી પન્નુ
Dhurandhar Controversy: ધુરંધર’ ના ક્રેડિટ સીન પર હોબાળો: રણવીર સિંહ માટે 3-3 વેનિટી વેન? નેટફ્લિક્સ પર ફિલ્મ આવતા જ ખર્ચ પર ઉઠ્યા સવાલો
Exit mobile version