Site icon News Continuous Bureau | Mumbai

Hina Khan Viral Video: સાસરીવાળા ને ખુશ રાખવા હિના ખાન કરી રહી છે એવું કામ, અભિનેત્રી એ વિડીયો શેર કરી જણાવી તેની હાલત

Hina Khan Viral Video: હિના ખાને તાજેતર માં જ લગ્ન કર્યા છે હવે 'ઉમ્મીદ અને હકીકત' થીમ પર હિનાએ એક મજેદાર વિડીયો શેર કર્યો છે.

Hina Khan Viral Video Shows Her Transformation After Marriage

Hina Khan Viral Video Shows Her Transformation After Marriage

News Continuous Bureau | Mumbai

Hina Khan Viral Video: ટીવી અભિનેત્રી હિના ખાન હાલમાં તેમના લાંબા સમયના બોયફ્રેન્ડ રૉકી સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે. લગ્નને એક મહિનો પણ થયો નથી અને હિના સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગઈ છે. તાજેતરમાં હિનાએ તેના સસરા પક્ષ સાથેનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના વોચમેન એ આપી આંખો જોઈ માહિતી, પોલીસ એ પણ પ્રાથમિક તપાસ ને લઇને કરી વાત

વિડિયો: પહેલા ખવડાવ્યું, પછી રાજકુમારી બની

વિડિયોમાં હિના તેમના સસરા પક્ષના સભ્યોને પ્રેમથી ખાવાનું પીરસતી જોવા મળે છે. પરંતુ થોડી જ વારમાં દ્રશ્ય બદલાઈ જાય છે અને હિના ડાઇનિંગ ટેબલ પર બોસ લેડી બની બેઠી છે અને પરિવારના સભ્યો તેને ખાવાનું પીરસે  છે. હિનાએ આ વીડિયો “ઉમ્મીદો vs હકીકત” થીમ પર બનાવ્યો છે.વિડિયો સાથે હિનાએ લખ્યું કે “મારા સસરા પક્ષનો સાથ મળવો એ આશીર્વાદ છે. તેઓ લાંબા સમયથી મારા પરિવાર છે અને મને રાજકુમારી જેવું અનુભવ કરાવે છે. આ વીડિયો મજાક માટે છે, પરંતુ પ્રેમ અને સમજૂતી દર્શાવે છે.”


હિનાના આ વીડિયો પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ હસતાં હસતાં કમેન્ટ્સ કર્યા છે. ઘણા લોકોએ હિનાની મજાકિયા અંદાજની પ્રશંસા કરી છે અને તેના નવા જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે. હિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના પતિ સાથેના મોમેન્ટ્સ શેર કરતી રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version