Site icon News Continuous Bureau | Mumbai

Hip Hop India Season 2: ‘હિપ હોપ ઈન્ડિયા સિઝન 2’ ના મંચ પર મલાઈકા અરોરા અને રાજકુમાર રાવ ના ડાન્સ મૂવ્સ એ લગાવી આગ,વિડીયો થયો વાયરલ

Hip Hop India Season 2: 'હિપ હોપ ઈન્ડિયા સિઝન 2' ના મંચ પર મલાઈકા અરોરા અને રાજકુમાર રાવ ના ધમાકેદાર ડાન્સે ફેન્સને ચોંકાવી દીધા.બંને એ 'ચોર બજારી ફિરસે’ પર ડાન્સ કર્યો હતો.

Hip Hop India Season 2 Rajkummar Rao and Malaika Arora's electrifying dance at stage

Hip Hop India Season 2 Rajkummar Rao and Malaika Arora's electrifying dance at stage

News Continuous Bureau | Mumbai

Hip Hop India Season 2: ‘ભૂલ ચૂક માફ’  9 મે  ના રોજ સિનેમા ઘરો માં રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન માટે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી હિપ હોપ ઈન્ડિયા સિઝન 2 ના મંચ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર મલાઈકા અરોરા  અને રાજકુમાર રાવ  ના ધમાકેદાર ડાન્સે ફેન્સને ચોંકાવી દીધા હતા હવે આ ડાન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jamie Lever: સોશિયલ મીડિયા પર છવાઈ જેમી લીવર, જોની લીવર ની દીકરી એ કરી આ અભિનેત્રી ની મિમિક્રી, જુઓ વિડીયો

મલાઈકા અને રાજકુમાર નો ડાન્સ 

મલાઈકા અરોરા તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં શો હિપ હોપ ઈન્ડિયા સીઝન 2 દરમિયાન ‘ચોર બજારી ફિર સે’ ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. મલાઈકા સાથે અભિનેતા રાજકુમાર રાવ પણ પણ હતો બંનેએ ધમાકેદાર ડાન્સ કર્યો હતો, બંને નો ડાન્સ જોઈ ફેન્સ પણ ચોંકી ગયા હતા. 


મલાઈકા અને રાજકુમાર રાવ નો વીડ્યો જોઈ એક ચાહકે રમુજી ટિપ્પણી કરી અને લખ્યું કે ‘ડાન્સ દરમિયાન મલાઈકાએ 7 વાર આંખ મારી.’આ રીતે ચાહકો તેના વિડીયો પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version