Site icon News Continuous Bureau | Mumbai

Jamie Lever: સોશિયલ મીડિયા પર છવાઈ જેમી લીવર, જોની લીવર ની દીકરી એ કરી આ અભિનેત્રી ની મિમિક્રી, જુઓ વિડીયો

Jamie Lever: જેમી લીવર તેની કોમેડી માટે જાણીતી છે તાજેતર માં અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે બોલિવૂડ અભિનેત્રી ની મિમિક્રી કરતી જોવા મળી રહી છે.

Jamie Lever Mimicry of Sara Ali Khan Goes Viral

Jamie Lever Mimicry of Sara Ali Khan Goes Viral

News Continuous Bureau | Mumbai

Jamie Lever: જેમી લીવર એ જાણીતા અભિનેતા અને કોમેડિયન જોની લીવર ની દીકરી છે. પ્રખ્યાત કોમેડિયન અને અભિનેત્રી જેમી લીવરએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો, જેમાં તે બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન ની મિમિક્રી કરતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા માં શહીદ નૌકાદળ અધિકારીની પત્ની હિમાંશી સાથે છે એલ્વિસ યાદવ નો ખાસ સંબંધ, યુટ્યૂબર એ વિડીયો માં કર્યો ખુલાસો

જેમી લીવર નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

જેમી લીવર એ સારા અલી ખાન ની બોલવાની શૈલી, ચાલવાની રીત અને અભિવ્યક્તિની નકલ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમી નો આ અંદાજ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ એ જેમી લીવરના ટેલેન્ટ ની પ્રશંસા કરી, અને ઘણા લોકોએ કહ્યું કે તે સારા અલી ખાન જેવી જ લાગે છે.


જેમી લીવર એ બોલીવૂડ  માં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે સ્ટેન્ડ-અપ કોમેડી  અને ફિલ્મો  માં પણ કામ કરી ચૂકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version