Site icon

Honey singh and shalini talwar: હની સિંહ અને તેની પત્ની શાલિની તલવાર ના છૂટાછેડા ને મળી દિલ્હી કોર્ટ ની મંજૂરી, પૂર્વ પત્ની ને વળતર પેટે અધધ આટલા રૂપિયા ચુકવશે ગાયક

Honey singh and shalini talwar: બોલિવૂડ ગાયક હની સિંહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ગીતો ગાયા છે. હવે હની સિંહ ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે ગાયક અને તેની પત્ની શાલિની ના છૂટાછેડા થઇ ગયા છે.

honey singh and shalini talwar delhi court granted their divorce

honey singh and shalini talwar delhi court granted their divorce

News Continuous Bureau | Mumbai

 Honey singh and shalini talwar: ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક થી એક હિટ ગીત આપનાર રેપર હની સિંહ અને તેની પત્ની શાલિની ના છૂટાછેડા થઇ ગયા છે. હની સિંહે તેની બાળપણન પ્રેમ શાલિની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 12 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા. હની સિંહ અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડા ને દિલ્હી ની એક કોર્ટે મંજૂરી આપી દીધી છે. ફાઈનલ થઈ ગયા છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે હની સિંહ અને તેની પત્ની શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Community

 

શાલિની એ હની સિંહ પર લગાવ્યો હતો ઘરેલુ હિંસા નો આરોપ 

તમને જણાવી દઈએ કે, શાલિની તલવારે તેના પતિ હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેમજ શાલિની એ એમ પણ કહ્યું હતું કે, હની સિંહ ના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આ બધા કારણોસર તે હની સિંહ થી અલગ થવા માંગે છે. ત્યારબાદ શાલિની એ કોર્ટમાં  છૂટાછેડા ની અરજી સાથે હની સિંહ પાસેથી  10 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. હવે 12 વર્ષ બાદ તેઓ છુટા થઇ ગયા છે. તમેં જણાવી દઈએ કે હની સિંહ ના લગ્ન 2011 માં થયા હતા.

આ સમાચાર પણ વાંચો : PM Modi anupma: વોકલ ફોર લોકલ ના અભિયાન માટે પીએમ મોદીએ લીધો ‘અનુપમા’ નો સહારો, વિડીયો શેર કરી દેશવાસીઓ ને કરી ખાસ અપીલ

શાલિની અને હની સિંહ ના છૂટાછેડા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીની ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. બંને પક્ષોની સમજૂતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શાલિની તલવારે હની સિંહ પરના આરોપો પાછા ખેંચી લીધા છે. તેમજ હની સિંહ ને એલેમની તરીકે તેની પૂર્વ પત્ની શાલિની ને 1 કરોડ રૂપિયાની રકમ ચૂકવશે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version