209
Join Our WhatsApp Community
બોલિવૂડના એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા કરી છે. તેણે મુંબઈ ખાતે પોતાનું જીવન ટુંકાવ્યું હતું
આત્મહત્યા કરતા પહેલા તેણે ફેસબુક ઉપર મેસેજ પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે તેણે જીવનમાં અનેક સુખ જોયા છે અને અનેક મુશ્કેલીઓ જોઈ છે પરંતુ અત્યાર નો સમય તેની સહનશીલતાની મર્યાદાની બહાર છે.
સંદીપ નાહરે અનેક ભોજપુરી ફિલ્મ તેમજ બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે.
You Might Be Interested In
