House Arrest Controversy: આ શો માં થઇ અશ્લીલતા ની તમામ હદ પાર, આ મામલે એજાઝ ખાન અને સીઈઓ ને મોકલવામાં આવ્યા સમન

House Arrest Controversy national commission for women summons ajaz khan
House Arrest Controversy national commission for women summons ajaz khan

News Continuous Bureau | Mumbai

House Arrest Controversy: ઉલ્લૂ એપ પર ચાલી રહેલા “હાઉસ અરેસ્ટ” રિયાલિટી શોને લઈને ભારે વિવાદ સર્જાયો છે. એક વાયરલ વિડિયોમાં શોના હોસ્ટ એજાજ ખાન મહિલાઓને ગેરશિષ્ટ વર્તનની દિશામાં દબાણ કરતા જોવા મળી રહ્યા છે, જેની તીવ્ર ટકોર થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: Sikandar OTT release: સિકંદર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સલમાન ખાન અને રશ્મિકા ની ફિલ્મ

NCWનું પગલું અને સમન

રાષ્ટ્રીય મહિલા આયોગ એ આ મુદ્દાને ગંભીરતાથી લઈ હોસ્ટ એજાજ ખાન અને ઉલ્લૂ એપના CEO વિભુ અગ્રવાલ ને સમન મોકલ્યું છે. આયોગે તેમને 9 મે, 2025 ના રોજ દિલ્હીમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.આ શોની કલિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલાઓએ આ પ્રકારની બિન ઇચ્છિત અને દબાણભરી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો છે. NCWએ આ પ્રકારના કન્ટેન્ટ સામે સખત પગલાં ભરવાની ચેતવણી આપી છે.


NCWએ તમામ ઓટીટી પ્લેટફોર્મ્સને ચેતવણી આપી છે કે તેઓ પોતાના કન્ટેન્ટ પર કડક નિયંત્રણ રાખે. અગાઉ પણ આવી વિવાદિત કન્ટેન્ટ સામે NCWએ પગલાં લીધા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!