Site icon News Continuous Bureau | Mumbai

Housefull 5: હાઉસફુલ 5 ના સોન્ગ પર લાગ્યો આવો આરોપ, સોશિયલ મીડિયા યુઝર એ પુરાવા રજુ કરી આપી સાબિતી

Housefull 5: હાઉસફુલ 5 ના હની સિંહ ના રેપ સોંગ 'લાલ પરી' ના ડાન્સ સ્ટેપ પર ઇન્સ્ટાગ્રામ યુઝરે નકલનો આરોપ લગાવ્યો છે આ ઉપરાંત તેને વીડિયો સાથે પુરાવો આપ્યો છે.

Housefull 5 Accused of Copying Dance Moves Before Release

Housefull 5 Accused of Copying Dance Moves Before Release

News Continuous Bureau | Mumbai

Housefull 5: બોલીવૂડની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’ 6 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે. રિલીઝ થતા ની સાથે જ આ ફિલ્મ વિવિદ્દ માં આવી છે.એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મના ગીત ‘લાલ પરી’ માં દર્શાવાયેલ ડાન્સ મૂવ્સ તેની ક્રિએટિવિટી માંથી ચોરી કરવામાં આવ્યા છે અને તેને કોઈ ક્રેડિટ પણ આપવામાં આવી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hina khan wedding: લગ્ન ના બંધન માં બંધાઈ હિના ખાન, અભિનેત્રી એ કર્યા રોકી જયસ્વાલ સાથે રજીસ્ટર મેરેજ, જુઓ ફોટોગ્રાફ્સ

કયો છે વિવાદિત ડાન્સ મૂવ?

વિવાદિત મૂવ માં અભિનેતા ઓ ટોપી પહેરીને મસ્તીમાં માથું હલાવતા જોવા મળે છે. આ મૂવ ‘લાલ પરી’ ગીતમાં જોવા મળે છે, જેમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, નરગિસ ફકરી અને જેકલીન ફર્નાન્ડિઝ ડાન્સ કરતા જોવા મળે છે. યુઝરે પોતાનો વીડિયો શેર કરીને આ મૂવ પોતાનો હોવાનો દાવો કર્યો છે.


આ ગીતને રેમો ડિસૂઝા દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. હની સિંહ ના રેપ સાથે સિમર કૌર એ આ ગીતને અવાજ આપ્યો છે. ગીતના લિરિક્સ હની સિંહ અને અલ્ફાઝ એ લખ્યા છે અને મ્યુઝિક પણ હની સિંહનું છે. આ ગીત 3 મે, 2025ના રોજ યુટ્યુબ પર રિલીઝ થયું હતું અને તરત જ ટ્રેન્ડમાં આવી ગયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version