Site icon News Continuous Bureau | Mumbai

Anupama: કેમ ‘અનુપમા’ શોએ જીતી લીધા લોકો ના દિલ? પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી તેના દરેક શો ના પડદા પાછળ ની હકીકત

Anupama: અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના પ્રોડ્યુસર રાજન શાહી એ શો ના પડદા પાછળ ની હકીકત જણાવી છે તમને કહ્યું , કોવિડ પછીનો ડર, બજેટની તંગી છતાં ‘અનુપમા’એ દર્શકોના દિલમાં જગ્યા બનાવી

How ‘Anupama’ Won Every Heart Producer Rajan Shahi Reveals the Truth Behind the Show’s Success

How ‘Anupama’ Won Every Heart Producer Rajan Shahi Reveals the Truth Behind the Show’s Success

News Continuous Bureau | Mumbai

Anupama: ટીવી જગતનો સૌથી લોકપ્રિય શો ‘અનુપમા’ આજે દરેક ઘરમાં અને દરેક દિલમાં સ્થાન ધરાવે છે. રૂપાલી ગાંગુલીના અભિનય અને શોની સંવેદનશીલ કહાનીએ દર્શકોને ગાઢ રીતે જોડ્યા છે. તાજેતરમાં શોના પ્રોડ્યુસર રાજન શાહીએ એક ઇન્ટરવ્યૂમાં શોની સફળતા પાછળ ની હકીકત શેર કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માંથી આ પાત્ર એ લીધી વિદાય,અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

કોવિડ પછીનો ડર અને ‘અનુપમા’ પર વિશ્વાસ

રાજન શાહીએ જણાવ્યું કે “”કોવિડ પછી મારા ત્રણ શો પ્રસારિત થવા માટે તૈયાર હતા. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમે પહેલા “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” લોન્ચ કરીશું અને જોઈશું કે બજાર કેવી પ્રતિક્રિયા આપે છે.પછી જ અમે અનુપમા લોન્ચ કરીશું. એડવર્ટાઇઝર્સ નવા કન્ટેન્ટ પર રોકાણ કરવા તૈયાર નહોતા. છતાં મને ‘અનુપમા’ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. મેં સ્ટાર પ્લસને કહ્યું હતું કે જો આ શો નહીં ચાલે તો હું ફરી ક્યારેય શો નહીં કરું.”રાજન શાહીએ કહ્યું કે “અનુપમાની સફળતા માત્ર મારી નહીં, પણ સમગ્ર ટીમની છે. સ્ટાર પ્લસે છેલ્લી ઘડીમાં શોને લીલી ઝંડી આપી. આજે શો ટોચ પર છે અને હું ગર્વ અનુભવું છું. આ પ્રોડક્શન હાઉસ અને રૂપાલી ગાંગુલીની મહેનતનું પરિણામ છે.”


રાજને એક રસપ્રદ માહિતી આપી કે ‘અનુપમા’ના સૌથી વધુ દર્શકો પુરુષ અને કિશોર છે. શોએ એક માતાના સંઘર્ષ અને જીતની કહાની ખૂબ જ વાસ્તવિક અને સરળ રીતે રજૂ કરી છે, જે તેને અન્ય શો થી અલગ બનાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version