Site icon

Hridhaan roshan: ઇબ્રાહિમ અલી ખાન કે આર્યન ખાન નહીં પરંતુ 17 વર્ષ નો આ સ્ટારકિડ બન્યો સોશિયલ મીડિયા સેન્સેશન, લોકો કરી રહ્યા છે તેના લુક ના વખાણ

Hridhaan roshan: ઇબ્રાહિમ અલી ખાન, આર્યન ખાન તેમના ગુડ લુકિંગ માટે જાણીતા છે. હવે આ બંને ને પાછળ છોડી આ સ્ટારકિડ સોશિયલ મીડિયા સેન્સેશન બન્યો છે. લોકો તેના લુક ના વખાણ કરી રહ્યા છે તો ચાલો જાણીયે તે સ્ટારકિડ વિશે

hrithik roshan son hridhaan roshan steals the spotlight

hrithik roshan son hridhaan roshan steals the spotlight

News Continuous Bureau | Mumbai

 Hridhaan roshan: ઇબ્રાહિમ અલી ખાન, આર્યન ખાન તેમના ગુડ લુકિંગ માટે જાણીતા છે. હવે આ  બંને ને પાછળ છોડી આ સ્ટારકિડ સોશિયલ મીડિયા સેન્સેશન બન્યો છે. તાજેતર માં રિતિક રોશને તેની સિરીઝ ‘ધ રોશન્સ’ ની સફળતાની પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી તેમાંથી એક 17 વર્ષ ના સ્ટારકિડ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું લોકો સોશિયલ મીડિયા પર તેના લુક ના વખાણ કરતા તેને ભવિષ્યના નેશનલ ક્રશનો ટેગ પણ આપ્યો છે.તો ચાલો જાણીયે તે સ્ટારકિડ વિશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bhabhi ji ghar per hain: મોટા પડદા પર જામશે અંગુરી ભાભી અને મનમોહન તિવારી ની જોડી, ભાભીજી ઘર પર હૈ પર બની રહી છે ફિલ્મ, જાણો વિગતે

રિતિક રોશન ના દીકરા રિદાન રોશને ખેંચ્યું લોકો નું ધ્યાન 

રિતિક રોશન ની સીરીઝ  ‘ધ રોશન્સ’ ની સફળતા ની પાર્ટી માં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી તેમાંથી એક 17 વર્ષ ના સ્ટારકિડ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું લોકો સોશિયલ મીડિયા પર તેના લુક ના વખાણ કરતા તેને ભવિષ્યના નેશનલ ક્રશનો ટેગ પણ આપ્યો છે. આ સ્ટારકિડ બીજું કોઈ નહીં પરંતુ રિતિક રોશન નો નાનો દીકરો રિદાન રોશન છે. રિદાન એ આ પાર્ટી માં હાજરી આપી હતી લોકો તેને જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. 


રિતિક રોશન ને બે દીકરા છે રેહાન અને રિદાન જોકે રિતિક ના બંને દીકરા લાઈમલાઈટ થી દૂર છે પરંતુ રિદાન એ  ‘ધ રોશન્સ’ ની સફળતાની પાર્ટી માં હાજરી આપી હતી રીદાનને જોતાં જ બધા તેના દિવાના થઈ ગયા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version