Site icon News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan and Palak tiwari: ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેરના સમાચાર ને મળી હવા,મીડિયા ને જોઈ સૈફ અલી ખાન ના પુત્ર એ કર્યું આ કામ,વિડીયો થયો વાયરલ

Ibrahim ali khan and Palak tiwari: ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેરના સમાચાર અવારનવાર આવતા રહે છે. પરંતુ બંને એ પોતાના આ સંબંધ પર ક્યારેય ખુલી ને વાત કરી નથી. હવે પલક તિવારી અને ઇબ્રાહિમ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે તેમના અફેરની અફવાને કન્ફર્મ કરી રહ્યો છે.

ibrahim ali khan and palak tiwari were spotted hiding their faces from the paparazzi

ibrahim ali khan and palak tiwari were spotted hiding their faces from the paparazzi

News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan and Palak tiwari:  સૈફ અલી ખાન નો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારીના અફેર ના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ બંને એ ક્યારેય પોતાના આ સંબંધ પર ખુલી ને વાત નથી કરી,. હવે ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેર ના સમાચાર વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક જ કારમાં જોવા મળ્યા હતા.તેમજ ઇબ્રાહિમ અલી ખાને પોતાનો ચહેરો પણ છુપાવી લીધો હતો. 

Join Our WhatsApp Channel

 

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી નો વાયરલ વિડીયો 

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેર ના સમાચાર ની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ઈબ્રાહિમ અલી ખાન કાર માં બેઠો છે અને મીડિયા ને જોઈને તે પોતાનો ચહેરો છુપાવતો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન પલક તિવારી પણ એજ કારમાં ઇબ્રાહિમ અલી ખાન સાથે બેઠેલી જોવા મળી રહી છે. ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાકો કર્યો છે. 


આ પહેલી વાર નથી કે ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી સાથે જોવા મળ્યા હોય. આ અગાઉ પણ બંને સ્ટારકિડ ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Vedang raina: ખુશી કપૂર ને ડેટ કરવાની વાત પર વેદાંગ રૈના એ તોડ્યું મૌન, ધ આર્ચીઝ અભિનેતા એ કહી આવી વાત

 

 

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version