Site icon News Continuous Bureau | Mumbai

Ibrahim Ali Khan on Nadaaniyan: નાદાનિયા ની ટીકા થવા પર ઇબ્રાહિમ અલી ખાને આપી પ્રતિક્રિયા, ફિલ્મ ને લઈને કહી આવી વાત

Ibrahim Ali Khan on Nadaaniyan: નાદાનિયા માં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. તાજેતર માં ઇબ્રાહિમ અલી ખાને પોતાની પહેલી ફિલ્મ 'નાદાનિયાં' પર મળેલી નકારાત્મક પ્રતિક્રિયાઓ પર ખુલાસો કર્યો છે.

Ibrahim Ali Khan Breaks Silence on 'Nadaaniyan' Criticism

Ibrahim Ali Khan Breaks Silence on 'Nadaaniyan' Criticism

News Continuous Bureau | Mumbai

Ibrahim Ali Khan on Nadaaniyan: સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પોતાની પહેલી ફિલ્મ ‘નાદાનિયાં’ પર મળેલી ટીકા અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. ઇબ્રાહિમે કહ્યું કે ‘નાદાનિયાં’ કોઈ ભવ્ય ફિલ્મ નહોતી, પરંતુ એક મીઠી અને મજેદાર રોમેન્ટિક-કોમેડી હતી, જેનો આનંદ શુક્રવારની રાત્રે આરામથી માણી શકાય.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaideep Ahlawat: જયદીપ અહલાવત ના ડાન્સ મૂવ્સ એ લગાવી સોશિયલ મીડિયા પર આગ, ચાહકો એ અભિનેતા ના વખાણ માં કહી આવી વાત

સોશિયલ મીડિયા પર નફરતભરી પ્રતિક્રિયાઓ

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે કહ્યું કે સોશિયલ મીડિયા આજે નફરતભરી દુનિયા બની ગઈ છે. લોકો વસ્તુઓને વધુ તોડમોડ કરીને રજૂ કરે છે. એક અભિનેતા તરીકે મને હજુ ઘણું કરવાનું છે, પરંતુ હું મારી પહેલી ફિલ્મથી ખુશ છું.’ઇબ્રાહિમે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગમાંથી મળેલી પ્રતિક્રિયાઓથી તેઓ ખુશ છે. તેમણે પોતાને પાંચમાંથી 3.5 સ્ટાર આપ્યા અને કહ્યું કે ‘ખૂબ ઊંચું ન ઉડવું, પણ પોતાને ઓછું પણ ન સમજવું.’


શર્મિલા ટાગોરે કહ્યું હતું કે ફિલ્મ સારી નહોતી, પરંતુ ઇબ્રાહિમ હેન્ડસમ લાગતો હતો. તેમણે ઉમેર્યું કે ફિલ્મ સારી હોવી જરૂરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version