Site icon

Ibrahim ali khan: ઇન્સ્ટાગ્રામ પર ઇબ્રાહિમ અલી ખાન ની ધમાકેદાર એન્ટ્રી, સોશિયલ મીડિયા પર પહેલી જ પોસ્ટ માં આ બ્રાન્ડ નું કર્યું પ્રમોશન

Ibrahim ali khan: ઇબ્રાહિમ અલી ખાને પાપારાઝી ને કહ્યું હતું કે તે આજે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરશે. તો આજે ઇબ્રાહિમ અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ સાથે જે તેને તેની પોસ્ટ માં એક બ્રાન્ડ ને પ્રમોટ પણ કરી છે.

Ibrahim ali khan instagram debut promotes puma brand

Ibrahim ali khan instagram debut promotes puma brand

News Continuous Bureau | Mumbai 

Ibrahim ali khan: ઇબ્રાહિમ અલી ખાન ભલે ફિલ્મોમાં સક્રિય ના હોય પરંતુ તે પાપારાઝી નો ફેવરેટ સ્ટારકિડ છે. ઇબ્રાહિમ અલી ખાન એ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ નો દીકરો છે. ઇબ્રાહિમ અલી ખાને પાપારાઝી ની કહ્યું હતું કે તે 30 એપ્રિલે 11 વાગ્યે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરશે. આમ ઇબ્રાહિમ અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. એટલું જ નહીં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરતા ની સાથે જ ઇબ્રાહિમ અલી ખાને એક બ્રાન્ડ નું પ્રમોશન પણ કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Irrfan khan death anniversary: ઇરફાન ખાન ને ઘરવાળા કહેતા હતા બ્રાહ્મણ,મુસ્લિમ હોવા છતાં નહોતો કરતો આ કામ, જાણો અભિનેતા ની ડેથ એનિવર્સરી પર તેની સાથે જોડાયેલી વાતો

ઇબ્રાહિમ અલી ખાન નું ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ 

આજે સવારે 11:13 વાગ્યે, ઇબ્રાહિમે તેની પ્રથમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી.જેમાં તેને તેની ચાર અલગ અલગ તસવીરો પોસ્ટ કરી હતી.તમને જણાવી દઈએ કે આ સ્પોર્ટસવેર પુમા નું ફોટોશૂટ છે, જેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇબ્રાહિમ અલી ખાન ની જાહેરાત કરવામાં આવી છે. 


તમને જણાવી દઈએ કે ઇબ્રાહિમ અલી ખાન ના પોસ્ટ કર્યા ના માત્ર બે કલાક માં જ 564k ફોલોઅર્સ થઇ ગયા છે. પરંતુ તે માત્ર 41 લોકોને ફોલો કરી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version