Site icon News Continuous Bureau | Mumbai

Ibrahim Ali Khan: નાદાનિયા જોયા બાદ પ્રિયંકા ચોપરા એ આપી હતી ઇબ્રાહિમ અલી ખાન ને આવી સલાહ, સૈફ ના દીકરા એ કર્યો ખુલાસો

Ibrahim Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં તેને પ્રિયંકા ચોપરા તરફ થી મળેલી સલાહ વિશે જણાવ્યું છે.

Ibrahim Ali Khan What Advice Did Priyanka Chopra Give to Saif Ali Khan son

Ibrahim Ali Khan What Advice Did Priyanka Chopra Give to Saif Ali Khan son

News Continuous Bureau | Mumbai

Ibrahim Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન  ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન એ એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરા તરફ થી મળેલી એક સલાહ વિશે જણાવ્યું છે. ઇબ્રાહિમની ફિલ્મ ‘નાદાનિયાં’ જોયા પછી પ્રિયંકાએ તેને એક મીઠો સંદેશ મોકલ્યો હતો.જેનો ખુલાસો ઇબ્રાહિમ એ કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dostana 2: દોસ્તના 2 માંથી કપાયું જ્હાન્વી કપૂર નું પત્તુ, આ અભિનેત્રી ની એન્ટ્રી ની અટકળો થઇ તેજ

ઇબ્રાહિમને પ્રિયંકા ની સલાહ

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા ઇબ્રાહિમે જણાવ્યું કે પ્રિયંકા ચોપરા એ ફિલ્મ જોયા પછી તેને મેસેજ મોકલ્યો. ઇબ્રાહિમે કહ્યું, ‘પ્રિયંકાએ મેસેજ મોકલ્યો કે તેમને મારી ફિલ્મ ગમી છે અને મારું ભવિષ્ય ખૂબ જ તેજસ્વી છે.’તેમણે મને કહ્યું કે બસ આ રીતે સખત મહેનત કરતા રહો અને હંમેશા આ રીતે આગળ વધતા રહો.’ પ્રિયંકા જેવી સુપરસ્ટાર પાસેથી આ સાંભળવું મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. આનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો.’


આ ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે જણાવ્યું કે તેને ખૂબ જ નાની ઉંમરે જ ફિલ્મોની દુનિયા નજીકથી જોવાની તક મળી હતી. તે ઘણીવાર તેના પિતાના સાથે સેટ પર જતાં અને ત્યાંથી જ તેના દિલમાં અભિનયનો બીજ રોપાયો.જોકે, એક્ટિંગને કરિયર તરીકે પસંદ કરવાનો નિર્ણય તેણે પોતાની ઇચ્છાથી લીધો અને આ પર કોઈ બાહ્ય દબાણ નહોતું.ફિલ્મ ‘નાદાનિયાં’ના પ્રદર્શન પર વાત કરતા તેણે સ્વીકાર્યું કે તેની પહેલી ફિલ્મ એવી નહોતી જેવી તે ઈચ્છતો હતો.. તેણે કહ્યું, ‘હું આ ફિલ્મમાંથી ઘણું શીખવાની કોશિશ કરી રહ્યો છું અને મારા પ્રદર્શનને લઈને ઈમાનદાર છું. હું મારી ભૂલોને સુધારવા અને આગળ વધુ સારું કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version