Site icon News Continuous Bureau | Mumbai

Govinda and Sunita: જો ગોવિંદા અને સુનિતા વચ્ચે છૂટાછેડા થાય તો અભિનેતા ને પત્ની ને એલેમની પેટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

Govinda and Sunita: ગોવિંદાની કુલ નેટ વર્થ 170 કરોડ જેટલી છે, અને હિંદુ મેરેજ એક્ટ મુજબ છૂટાછેડા ની સ્થિતિમાં પત્નીને 25% સુધી સ્થાયી ભરણપોષણ મળવાની શક્યતા હોય છે.

If Govinda Divorces Sunita, He May Have to Pay ₹40 Crore in Alimony

If Govinda Divorces Sunita, He May Have to Pay ₹40 Crore in Alimony

News Continuous Bureau | Mumbai

Govinda and Sunita: બોલીવૂડના હીરો નં. 1 ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા ની છૂટાછેડા ની અફવાઓ હવે કાયદાકીય દસ્તાવેજોમાં બદલાઈ ગઈ છે. સુનિતાએ 5 ડિસેમ્બર 2024ના રોજ  બાંદ્રા ફેમિલી કોર્ટ માં છૂટાછેડા માટે અરજી કરી હતી. જો આ છૂટાછેડા મંજૂર થાય છે, તો ગોવિંદાને એલેમની તરીકે  35 થી  40 કરોડ સુધીની રકમ ચુકવવી પડી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Radhika Merchant Dance: શાહરુખ ખાન સાથે આ ગીત પર ઝૂમી રાધિકા મર્ચન્ટ, વીડિયો થયો વાયરલ

ગોવિંદાની સંપત્તિ અને આવક

ગોવિંદાની નેટ વર્થ 150 થી  170 કરોડ વચ્ચે છે. તેના જુહુ બંગલો જલ દર્શન  ની કિંમત 16 કરોડ છે. ઉપરાંત, તેની પાસે રિયલ એસ્ટેટ માં અનેક ઇન્વેસ્ટમેન્ટ્સ  છે જેમ કે રુઇયા પાર્ક, મઢ  આઇલેન્ડ,જેવા અન્ય પ્રોજેક્ટ્સ માં ફ્લેટ છે અને ફાર્મહાઉસ પણ છે. 


 સ્થાયી ભરણપોષણ નક્કી કરતી વખતે કોર્ટ નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપે છે:

38 વર્ષના લાંબા લગ્નજીવન અને સુનિતાના યોગદાનને ધ્યાનમાં રાખીને, કોર્ટ વધુ રકમ પણ ફાળવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version