Site icon

IIFA 2025: આઈફા એવોર્ડ માં લાપતા લેડીઝ એ મારી બાજી, જાણો બીજા કોણ કોણ થયા આ પુરસ્કાર થી સન્માનિત

IIFA 2025: ગઈકાલે જયપુર માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઘણા સ્ટાર્સને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાણો વર્ષ 2024 માં રિલીઝ થયેલી ફિલ્મોના વિજેતાઓની સંપૂર્ણ યાદી.

iifa 2025 full winners list

iifa 2025 full winners list

News Continuous Bureau | Mumbai

IIFA 2025: ગઈકાલે જયપુર માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ નાઈટ માં ઘણા સ્ટાર્સ એ હાજરી આપી હતી. આ દરમિયાન ઘણા સ્ટાર્સને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાણો વર્ષ 2024 માં રિલીઝ થયેલી ફિલ્મોના વિજેતાઓની સંપૂર્ણ યાદી.     

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranya Rao gold case : એક જ વર્ષમાં 27 વખત દુબઈ ગઈ, એક ટ્રીપમાં કરતી અધધ આટલા લાખની કમાણી; જાણો IPS અધિકારીની દીકરીનો કાંડ…

આઈફા એવોર્ડ ના વિજેતા ની યાદી

શ્રેષ્ઠ અભિનેત્રી – નીતાંશી ગોયલ (લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ પિક્ચર – લાપતા લેડીઝ

શ્રેષ્ઠ દિગ્દર્શક – કિરણ રાવ (લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ નવોદિત (સ્ત્રી) – પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ ગીતકાર – પ્રશાંત પાંડે (સજની:લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – રામ સંપથ (લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રવિ કિશન (લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ પટકથા – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)

શ્રેષ્ઠ અભિનેતા – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા ૩)

શ્રેષ્ઠ ગાયિકા (સ્ત્રી)- શ્રેયા ઘોષાલ (અમી જો તોમર ૩.૦: ભૂલ ભુલૈયા ૩)

શ્રેષ્ઠ VFX – રેડ ચિલીઝ (ભૂલ ભુલૈયા 3)

શ્રેષ્ઠ અભિનેતા (નકારાત્મક ભૂમિકા) – રાઘવ જુયાલ (કિલ)

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – સુભાષ સાહુ, બોલો કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)

શ્રેષ્ઠ નવોદિત (પુરુષ) – લક્ષ્ય લાલવાણી (કિલ)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – રફય મહમૂદ (કિલ)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – જાનકી બોડીવાલા (શૈતાન)

શ્રેષ્ઠ ગાયક (પુરુષ)- જુબિન નૌટિયાલ (દુઆ: આર્ટિકલ 370)

શ્રેષ્ઠ સંવાદ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370

શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો નવોદિત – કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)

શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન – બોસ્કો (તૌબા તૌબા: બેડ ન્યૂઝ)

ભારતીય સિનેમામાં સિદ્ધિ પુરસ્કાર – રાકેશ રોશન


કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ‘લાપતા લેડીઝ’નું નિર્માણ આમિર ખાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મે IIFA માં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jaya Bachchan Birthday: જ્યારે જયા બચ્ચન સ્ટાર હતા ત્યારે અમિતાભ કરી રહ્યા હતા સંઘર્ષ: માત્ર 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી મચાવી હતી ધૂમ
Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર સંકટના વાદળો: કોપીરાઇટ એક્ટ હેઠળ મેકર્સ સામે ગુનો દાખલ, બોલિવૂડમાં મચ્યો હોબાળો
Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Exit mobile version